સેઝવાન ઈડલી

ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી
#Par
સેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે.
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી
#Par
સેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી રેડી કરી અને સમારી દો અને બધા વેજીટેબલ પણ ધોઈ કોરા કરી સમારી દો.
- 2
હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ને સાંતળી લો.ત્યાર બાદ ડુંગળી પણ સાંતળી દો. પછી તેમાં સમારેલા ગાજર, કોબીજ અને કેપ્સિકમ નાંખી ને મીઠું નાંખી ને સાંતળી દો.
- 3
ત્યાર બાદ તેમાં સેઝવાન ચટણી,સોયા સોસ અને રેડ ચીલી સોસ તેમજ ગ્રીન ચીલી સોસ તથા ટોમેટો કેચઅપ ઉમેરો.બધું બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં બનાવેલી ઈડલી ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો. લીલા ધાણા નાંખી સેઝવાન ઈડલી ને સર્વિન્ગ બાઉલ માં લઇ સર્વ કરી દો.
- 4
તો તૈયાર છે સેઝવાન ઈડલી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
સેઝવાન ચીઝ ઈડલી
આ વાનગી ઝડપથી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે અને બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. #નોનઈન્ડિયન # પોસ્ટ ૫ Bhumika Parmar -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ રેસીપી છે.આ થોડુક spicy હોય છે.તેથી ટેસ્ટ સારો આવે છે.રેસ્ટોરન્ટ જેવા રાઈસ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે.#TT3 Neha Prajapti -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
ઈડલી ચીલી ફ્રાય (Idali Chilli Fry recipe in Gujarati) (Jain)
#FF6#WEEK6#IDALI_FRY#IDALI_CHILLI_FRY#FUSION#instant#fatafat#leftover#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI અહીં મેં ઈડલી માંથી એક ચાઈનીઝ ફ્લેવર્સ ની રેસીપી બનાવી છે. ઈડલી ને ચાઈનીઝ ફ્લેવર નો ટચ આપેલ છે. જો સાદી ઈડલી અગાઉથી જ બનાવીને રાખી હોય તો કોઈ મહેમાન આવે ત્યારે આ ડીશ ફટાફટ તૈયાર કરી ને સર્વ કરી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
મગ સ્પ્રાઉટ વિથ પનીર સ્ટફ્ડ લેટટસ રૅપ(Mung sprout with paneer stuffed lettuce wrap)
#GA4#Week11 Sprout સૌ પ્રથમ તો આ રેસીપી વિશે કહું તો ખૂબજ હેલ્થી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે અને મોટા અને બાળકો બધાને ભાવે તેવી છે અને તેમાં ભરપૂર પ્રોટીન પણ છે જે હેલ્થ માટે ખૂબજ ઉપયોગી છે તમે બધા જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો અને કેહજો કેવી બની. Birva Doshi -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#RC3ચાઈનીઝ ડિશ નું ઇન્ડિયન વર્જન...સ્ટ્રીટ ફૂડ ની પસંદીદા ડિશ...મે અહી ટ્રાય કર્યા છે. તમે પણ જોવો મારી રેસિપી.. Sangita Vyas -
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati)
#AM2અમારી ઘરે બધા ને સેઝવાન ફ્લેવર બહુ જ ભાવે છે અમે ઢોસા , સેન્ડવિચ , પુલાવ એ વાનગી આ ફલેવર માં બનાવીએ છે અને બહુ જ મસ્ત બને છે. Maitry shah -
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
વેજ હાક્કા નૂડલ્સ
#ઇબુક#day1ચાઇનીસ દરેક ની ભાવતી રેસીપી છે પછી એ બાળકો હોય કે મોટા. ચટપટું ચાઇનીસ ખુબ જલ્દી અને સરળતા થી બની જાય એવી વાનગી છે . Khyati Dhaval Chauhan -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe in Gujarati)
#GA4#Week6#Paneerપનીર જો ધરમાં હોય તો ઝડપથી બની જાય એવી આ વાનગી છે. પનીર દરેકને પ્રિય હોય છે. Urmi Desai -
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.#ફટાફટ Nidhi Desai -
-
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
-
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
More Recipes
ટિપ્પણીઓ (2)