સેઝવાન રાઈસ

Arpita Shah @ArpitasFoodGallery
#TT3
આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે.
સેઝવાન રાઈસ
#TT3
આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો.બાસમતી ચોખા ને 10 મિનિટ પલાળી રાખો. પછી ભાત છૂટો રાંધી દો.ત્યાર બાદ બધા શાક સમારી ને રાખો.બધા સોસ પણ રેડી કરી દો.
- 2
- 3
હવે તાવડી માં તેલ લઇ ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં નાંખી સાંતળી પછી ડુંગરી નાંખી મીઠું નાંખી સાંતળી તેમાં કોબીજ, ફણસી, ગાજર નાંખી હલાવી ત્રણેય કલર ના કૅપસિકમ નાંખી દો.
- 4
- 5
હવે તેમાં સેઝવાન ચટણી, સોયા સોસ, રેડ ચીલી સોસ અને વિનેગર નાંખી હલાવી રાંધેલા ભાત નાંખી મિક્સ કરી દો.તો રેડી છે સેઝવાન રાઈસ
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
-
-
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ ચાઈનીઝ રેસીપી છે રાઈસ પચવામાં હળવા અને તેમાં વેજિટેબલ હોવાથી ખુબ જ હેલ્થી છે અને બધા મસાલા અને સોસ ઉમેરવાથી ટેસ્ટી બને છે.મેં અહીં બટર ઉમેરી સર્વ કરેલ છે.જેનાથી રાઈસનો એક અલગ જ સ્વાદ ઉભરી આવ્યો છે જે મારૂં ઈનોવેશન છે તમને પણ પસંદ આવશે. Smitaben R dave -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3આ ચાઈનીઝ રાઈસ યંગ સ્ટર્ ની ફેવરીટ આઈટમ છે, બાળકો પણ હોંશે હોંશે ખાય છે Pinal Patel -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3ચાઇનીઝ ટાઈપ ના આ રાઈસ નાના મોટા બધા ને ભાવે છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
-
-
સ્ટર ફ્રાય વેજ ગ્રેવી વીથ બર્નટ્ ગાર્લિક રાઈસ(Stir Fry Veg Gravy Burnt Garlic Rice Recipe In Gujarat
આ એક ઇન્ડો-ચાઈનીઝ રેસીપી છે જેમાં બહુ બધી જાતના શાકભાજી નો ઉપયોગ કરી અને તેમને રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. આમાં તમે અલગ-અલગ ફ્લેવર્સના રાઈસ બનાવી શકો છો આજે મેં સ્ટર ફ્રાયને Burnt Garlic Rice સાથે સર્વ કર્યા છે. Vaishakhi Vyas -
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15542785
ટિપ્પણીઓ (17)