રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહોંળા વાસણ માં ઘટકો માં બતાવ્યાં મુજબ બધી સમગ્રી ઉમેરી પાણી ઉમેરી સોફટ લોટ બાંધવો. ઘી ઉમેરી કુણવી લો.
- 2
એકસરખાં લુવા બનાવી અટામણ થી જરા જાડા વણી કટ્ટ કરી તવા પર મિડીયમ તાપે બંને બાજુ ઘી લગાવી ગુલાબી કલર નાં શેકી લો.
- 3
તેને દહીં અને કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

બાજરી નાં ચમચમિયા(bajri chamchamiya recipe in Gujarati)
#MS ચમચ થી સ્પ્રેડ કરવામાં આવે છે.તેથી તેનું નામ ચમચમિયા કહેવાય છે.ઘી થી બહુ સરસ બને છે.જે વિસરાતી વાનગી છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.શિયાળા માં હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે.આ વાનગી બનાવવા માટે બાજરી નો લોટ તાજો દળાવેલો અને બનાવવાં સમયે ચાળવો.


મેથી નાં મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#MBR5 સામાન્ય રીતે મેથી ની ભાજી માં બેસન અથવા બીજા લોટ માં મસાલા ઉમેરી બનતાં મુઠીયા ને અહીં ભાજી વઘારી ને લોટ ને કૂક કરીને બનાવ્યાં છે.સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસ્પી અને બિલકુલ તેલ વગર નાં બને છે.જે આપણે ઊંધીયા, કોઈપણ શાક માં ઉમેરી શકાય છે અથવા નાસ્તા માં ચા -કોફી સાથે સર્વ કરી શકાય.


બાજરી મેથી નાં ઢેબરાં(Methi Na Dhebra Recipe In Gujarati)
ગુજરાત નાં ગામડાઓ માં આજે પણ વાળુ માં ખવાતા બાજરી નાં રોટલા માં મેથી અને મસાલો ઉમેરી જે ઢેબરા બને છે આહ્ હા ઘી લગાવેલો,લસણ ની ચટણી, દહીં, ગોળ અને ડુંગળી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે.


દલિયા મેથી મુઠિયા (Dalia Methi Muthia Recipe In Gujarati)
#30mins આ મુઠિયા બનાવવા એકદમ સરળ,ઝડપી અને સોફ્ટ જેમાં બાજરા નો લોટ અને મેથી ની ભાજી ઉમેરવાં થી સુપર ટેસ્ટી અને સ્ટીમ કરવા થી હેલ્ધી બને છે.સવારે નાસ્તા માં ઉપયોગ લઈ શકાય છે અને સાંજ નાં વઘારી ક્રિસ્પી બનાવી ચા સાથે સર્વ કરી શકાય.


મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો.


મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5 મેથી મટર મલાઈ એક સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ગ્રેવી વાળું શાક છે.જે લીલા વટાણા,મેથી ની ભાજી,ક્રિમ અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ શાક ખાસ કરી ને શિયાળા માં બનાવવામાં આવે છે.કારણ કે,શિયાળા માં તાજી મેથી અને વટાણા સરળતાં થી મળી જાય છે.જે ડિનર માં સર્વ કરી શકાય.


બાજરી જુવાર લોટ નાં વાટા(bajra jowar na vata recipe in Gujarati)
#ML


ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#CB6#cookpad_guj#cookpadindiaઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે.


તાંદળજા પરાઠા #પરાઠા #paratha
તાંદળજાની ભાજી એ આપણા સૌ માટે નવી નથી. મેથી ભાજી અને પાલક જેટલી વધારે નથી વપરાતી તેમજ બધા ને પસંદ પણ નથી આવતી. તો આ ભાજીને પરાઠા માં ઉમેરી તેનો ઉપયોગ કર્યો છે.


ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
#BW આપણાં મનપસંદ થેપલા બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર નાં સમયે વાપરી શકાય છે.


કસુરી મેથી થેપલાં
#SFR કસુરી મેથી થેપલા જે રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ નાં દિવસે ઉપયોગ માં લઈ શકાય છે.જેમાં દહીં ઉમેરી લોટ બાંધ્યો છે.


આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે.


બાજરી ચકલી (bajri chakli recipe in Gujarati)
#DIWALI2021 દિવાળી એ રોશની, દિવા,મિઠાઈ, નાસ્તા અને પરિવાર-મિત્રો સાથે ઉજવણી નો તહેવાર છે.નાસ્તા વિષેયની સૌથી રસપ્રદ બાબતો એ છે કે તમે તેને અગાઉ થી બનાવી શકો છો અને તહેવાર નાં સમય દરમ્યાન તેનો આનંદ માણી શકો છો. દિવાળી નાં તહેવાર દરમિયાન પણ ચકલી દરેક ની પ્રિય છે.તે વિવિધ પ્રકાર નાં લોટ નો ઉપયોગ કરી ને બનાવવાંમાં આવે છે.બાજરા અને ઘઉં નાં લોટ નાં સ્વાદિષ્ટ કલૌંજી સાથે બનાવી છે.જેને બાજરા મુરુક્કું,કંબુ મુરુક્કુ પણ કહેવાય છે.


બાજરા પીત્ઝા (bajra pizza recipe in Gujarati)
# ML મૈંદા ને બદલે બાજરા લોટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યાં છે.


બાજરી મેથી ની ભાજી ના થેપલા (Bajri Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી આ થેપલા આપણે બાળકોને લંચ બોકસ થી માંડીને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં પણ બનાવી શકે છે. જે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં અનેકવાર બનતા હોય છે. જે જુદી જુદી રીતના પણ બનાવવામાં આવે છે... તો આજે આપણે જોઇશું બાજરી મેથી ની ભાજી ના થેપલા.....


મેથી નાં પરાઠા (Methi Paratha Recipe In Gujarati)
મેથી નાં પરાઠા દહીં


મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે


સિંધી મેથી કોકી (Sindhi Methi Koki Recipe In Gujarati)
#CWT#MBR1 સિંધી ડિશ ખૂબ જ પ્રખ્યાત બ્રેકફાસ્ટ માં બનતી સિંધી કોકી બનાવી છે.જે ઘઉં નો લોટ,ચણા નો લોટ અને અમુક મસાલા સાથે બનાવવા માં આવે છે.તેને ગરમ ગરમ જારી પર રાખવું તેનાંથી વરાળ બહાર નીકળી જાય.લાંબા સમય સુધી સારું રહે છે.તેથી પિકનીક અથવા મુસાફરી માં લઈ જઈ શકાય છે.


મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_19 #curd #Gheeસામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે.


પાલક, મેથી નાં મસાલા પરાઠા (Palak Methi Masala Paratha Recipe In Gujarati)
ઘઉં નાં લોટ બાંધ્યા વગર નાં પાલક, મેથી નાં મસાલા પરાઠાસવાર ની ભાગ દોડ માં ઝડપ થી થાય તેવા નાસ્તા નો વિકલ્પ છે


ટીક્કી હરિયાલી પરાઠા
#પરાઠા/થેપલા આ પરોઠા ઘઉં નો લોટ, ચોખા નો લોટ અને બેસન માંથી બનાવ્યા છે, જેમાં મેથી, લીલી ડુંગળી, કોથમીર ઉમેરી લોટ બાંધ્યો છે, અને બાફેલા બટેટા, કોબી, કેપ્સિકમ,ટામેટા ની ટીક્કી બનાવી સ્ટફ કરી છે.


મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું.


મેથી બાજરા પરાઠા
મેથી અને બાજરો બે ગુણવત્તા થી ભરપૂર આહાર છે, પૌષ્ટિક ખોરાક માં તેની ગણના થાય છે


મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા


બાજરી નાં લોટ ના પરોઠા (Bajri Flour Paratha Recipe In Gujarati)
મોર્નિંગ નું હેલ્થી બ્રેક ફાસ્ટ બાજરી નાં લોટ ના પરોઠા


મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને???


બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણ


મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ


મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા


મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
અત્યારે શિયાળામાં ખૂબ જ મેથી આવે છે કેલ્શિયમ અને વિટામિન એથી ભરપૂર હોય છે

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16932163
ટિપ્પણીઓ (7)