ગાજર મરચા નો સંભારો

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

કોઈ વખત શાક ની quantity ઓછી હોય તો સાથે આવો સંભારો બનાવી દિધો હોય તો આરામ થી ખાઈ શકાય..
બનાવવો બહુ જ સહેલો છે.અને જલ્દી બની જાય છે.

ગાજર મરચા નો સંભારો

કોઈ વખત શાક ની quantity ઓછી હોય તો સાથે આવો સંભારો બનાવી દિધો હોય તો આરામ થી ખાઈ શકાય..
બનાવવો બહુ જ સહેલો છે.અને જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩ નંગગાજર
  2. ૩ નંગતીખા લીલા મરચા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૧ ચમચીતેલ
  6. ૧/૪ ચમચીરાઈ હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગાજર ની પીલ કરી ધોઈ મોટી સાઇઝ માં ગ્રેટ કરી લીધા.
    મરચા ને પણ સ્લીટ માં કાપી બિયા કાઢી નાખ્યાં.

  2. 2

    પેન માં તેલ લઇ રાઈ હીંગ તતડાવી મરચા ને સાંતળ્યા. ત્યાર બાદ ફ્લેમ ફાસ્ટ કરી ગાજર નું છીણ ઉમેર્યું અને સાથે મીઠું હળદર નાખી સતત હલાવ્યા કર્યું.જેથી ગાજર નું છીણ આખું પાખું ચડી જાય..થોડું ક્રંચી રાખવાનું છે એટલે જ ફાસ્ટ તાપે હલાવી લેવાનું.

  3. 3

    ૨ થી ૩ મિનિટ માં છીણ ની quantity reduce થાય એટલે ગેસ બંધ કરી દેવો.
    ગાજર મરચા નો સંભારો તૈયાર છે.
    Bowl માં કાઢી લેવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes