રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી મરચાં ગાજર બરાબર ધોઈ લો નથી પછી તેના ઝીણા સમારી લો
- 2
એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ મૂકો તેલ ગરમ થાય પછી તેમાં રાઈનો વઘાર કરો પછી તેમાં હિંગ નાખો પછી તેમાં સમારેલા કોબી,મરચા, ગાજર નાખો. પછી મીઠું હળદર,ધાણાજીરું ખાંડ નાખી મિક્સ કરો
- 3
પછી ધીમા ગેસ પર પાંચ મિનિટ રાખો પછી ગેસ બંધ કરી તૈયાર છે કોબી મરચા ગાજર નો સંભારો ગરમ-ગરમ રોટલી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week14#કોબી jayshree Parekh -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
કોબી ગાજર સંભારો
#GA4#Week 14 શિયાળામાં કોબી કુણી સરસ આવતી હોય છે જોઈને જ કાચી ખાવાનુ મન થઈ જાય એવી મારા ઘરમા દરરોજ.... Chetna Chudasama -
-
-
-
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
-
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
-
-
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
-
-
-
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
-
ગાજર મરચા નો સંભારો
કોઈ વખત શાક ની quantity ઓછી હોય તો સાથે આવો સંભારો બનાવી દિધો હોય તો આરામ થી ખાઈ શકાય..બનાવવો બહુ જ સહેલો છે.અને જલ્દી બની જાય છે. Sangita Vyas -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14266431
ટિપ્પણીઓ