કોબી,ગાજર અને મરચા નો સંભારો

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ઇબુક૧
#૨૧ જમવા મા સંભરા નુ આપણે ત્યાં ભારત મા બહુ ચલણ છે અને સાથે લોકો શોખીન પણ છે અવનવું ખાવા ના.કોબી ગાજર નો સંભારો બધા જમણ મા લગભગ હોય જ છે.

કોબી,ગાજર અને મરચા નો સંભારો

#ઇબુક૧
#૨૧ જમવા મા સંભરા નુ આપણે ત્યાં ભારત મા બહુ ચલણ છે અને સાથે લોકો શોખીન પણ છે અવનવું ખાવા ના.કોબી ગાજર નો સંભારો બધા જમણ મા લગભગ હોય જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7મિનિટ
4વ્યક્તિ
  1. 1વાટકો કોબી મીડ્યમ સમારેલી
  2. 1વાટકી ગાજર લાંબા સમારેલા
  3. 2-3મરચા ટુકડા કરેલા
  4. 2 ચમચીતેલ
  5. ચપટીહળદર
  6. 1/2 ચમચીરાય જીરું
  7. નિમક સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

5-7મિનિટ
  1. 1

    સૈા પ્રથમ કોબી,ગાજર મરચા સમારી ને ધોઈ નાખો,પછી નિતારી લો

  2. 2

    હવે તેમાં નિમક નાખી ચોળી ને રાખો

  3. 3

    એક કઢાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી તળાય જાય એટલે તેમાં કોબી ગાજર અને મરચા નાખી દો અને મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં હળદર નાખી મિક્સ કરી ચડવા દો 2-3મિનિટ પછી ગેસ બંધ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes