ગાજર મરચાનો સંભારો

Davda Bhavana @Bhavna826
ગાજર મરચાનો સંભારો
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ધોઈ અને સમારી લો લીલા મરચા પણ સમારી લો.
- 2
દયા માં તેલ મૂકી રાઈ જીરું હિંગ ઉમેરો પછી સમારેલા ગાજર અને મરચા ઉમેરો નમક નાખી થોડી વારે હલાવતા રહો.
- 3
હળદર ઉમેરી ચાર મિનિટ સુધી ચડવા દો બચ્ચે હલાવતા રહો તૈયાર છે ગાજર મરચાનો સંભારો તેને શાક રોટલી અને ગાંઠિયા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર-મરચાનો સંભારો
#goldenapron3Week3આજે હું goldenapron3 week3 માં સલાડની રેસિપી પોસ્ટ કરું છું. જેને ગુજરાતીમાં આપણે સંભારો પણ કહીએ છીએ જે મેં ગાજર અને મરચામાંથી બનાવ્યો છે અને શિયાળામાં દરેકનાં ઘરમાં બનતો હોય છે. Nigam Thakkar Recipes -
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
ગાજર ટીન્ડોરા મરચાં નો સંભારો
સંભારો દરેક ગુજરાતી ઘરોમાં થાય છે તે પણ અલગ અલગ રીતે કોઈ ખાલી મરચાં નો કરેછે તો કોઈ ગાજર કોબી મરચાં નો પણ કરેછે આ રીતે અલગ અલગ રીતે થાય છે ફૂલ મિલ હોય ને સંભારો ના હોય તો ના ચાલે જેમકે દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ પાપડ છાસ આની સાથે સંભારો તો હોય જ તો આજે હું સંભારો લાવી છું Usha Bhatt -
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
મિક્સ વેજીટેબલ સંભારો (Mix Vegetable Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગુજરાતીઓને ખાસ કરીને બપોરના જમણમાં સંભારા નો ઉપયોગ કરે છે.... જે સંભારો ખાટો મીઠો હોય છે.... અને ઘણા બધા જાતના સંભારા આપણે બનાવીએ છે..... તો આજે આપણે મિક્સ વેજીટેબલ એટલે કે કોબી, ગાજર, ટમેટૂ, લીલા મરચા વગેરેનો ઉપયોગ કરીને બનાવીએ છીએ.... Khyati Joshi Trivedi -
ગાજર મરચા નો સંભારો
કોઈ વખત શાક ની quantity ઓછી હોય તો સાથે આવો સંભારો બનાવી દિધો હોય તો આરામ થી ખાઈ શકાય..બનાવવો બહુ જ સહેલો છે.અને જલ્દી બની જાય છે. Sangita Vyas -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
કોબી મરચાનો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#green chilliગુજરાતીઓ ની થાળીમાં સંભારો ન હોય તો થાળી અધૂરી લાગે છે Sejal Kotecha -
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મરચાંનો સંભારો
સંભારો તે પણ ઘણી જાતના થાયછે તેમાં પણ ગુજરાતી રેસીપી એટલે કઈ બાકી જ ના હોય ગુજરાતી મેનુ કહો એટલે બસ ઘણી વેરાયટી મળે કેટલી જાતના સમભારા કેટલી જાતના સલાડ અનેક જાતના શાક દાળ એવું તો ઘણું જ મળી જાય તો તેમાં મરચાં પણ બાકી ના જ હોય લોટવાળા મરચાં ભરેલાં મરચાં રાઈવાળા મરચાં તળેલા મરચાં શેકેલા મરચાં આમ એ પણ ઘણી જાતના રેસ્ટોસન્ટમાં કે ગુજરાતી ઘરોમાં મળી જાય તો આજે મરચાં નો સંભારો પણ જોઈ લઇએ Usha Bhatt -
કોબી,ગાજર,મરચાનો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilii Priyanshi savani Savani Priyanshi -
ગાજર મરચા નો સંભારો(Gajar marcha no sambharo recipe in Gujarati)
#GA4#Week13#cookpadindia#chilliશિયાળા માં દેશી ગાજર અને મસ્ત મરચા આવે છે. તો ગુજરાતી સંભારો ખાવાના શોખીન હોય છે.તો આ સંભારો મસ્ત લાગે છે. Kiran Jataniya -
લીલા મરચાનો લોટ વાળો સંભારો (Green Chilli Sambharo Recipe In Gujarati)
#સાઈડ આ લીલા મરચાનો સંભારો ઝડપથી બની જાય છે અને તેમાં ચણાનો લોટ ઉમેરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આપણે સંભારો બનાવીએ Khushbu Japankumar Vyas -
ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો સંભારો બનાવાનું કેટલા દિવસ થી ઈચ્છા હતી પણ કઈ મેળ પડતો નોતો પણ ga4 ના week3 માં કેરેટ જોઈને આ જ યાદ આવ્યું કે આ જ ફટાફટ અને હેલ્થી બનશે.મેં એકવાર સૂચિ શાહ ની ગાજર ના સંભાર ની રેસીપી જોઈ હતી અને બહુ ગમી હતી તો આ જ રેસીપી થી મેં આ સંભારો બનાયો છે Vijyeta Gohil -
ગાજર નો સંભારો (gajar no Sambharo recipe in Gujarati)
ગાજર ઍક એવું વેજીટેબલ છે જેમાં વિટામિન ભરપૂર છે તેનુ સેવન કરવાથી શરીર માં કય પણ જાતની ઉળપ હોય તેં દુર થાય છે#GA4#week3#carrot paresh p -
-
ટામેટા ગાજર મરચાનો સંભારો (Tomato Carrot Chilly Fry Recipe In Gujarati)
#FDS આ વાનગી મારી સખી પ્રીતિ ને ખૂબ ભાવતી...એટલે તેના માટે ખાસ આ કાચા ટામેટા,ગાજર અને મરચા નો સંભારો બનાવીને તેને ડેડીકેટ કરું છું...શાક તરીકે અને સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે...શેલો ફ્રાય કરેલ હોવાથી ઝડપથી બની જાય છે...વિટામિન્સ અને ફાઇબર્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
રાયતા ટિંડોરા (સંભારો)
#ઇબુક day19. સંભારા ધણી બધી જાત ના બનતા હોય છે આં ટીન્ડોરા નો સંભારો વધારે દિવસ સુધી રાખી શકાય છે.સ્વાદ મા પણ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
ગાજર નો સંભારો
#ઇબૂક૧#૨૭બપોરે જમવામાં સંભારો ના હોય તો જમવા માં કયાંક અધૂરપ લાગે .આપડે આગવ સલાડ મૂક્યું હતું હવે આજે આપડે પાકો સંભારો ને તે ફટાફટ ત્યાર થાય જાય છે.તો આજે ગાજર મરચાં નો સાંભરા ની રીત એ બુક માં સામેલ કરું છું. Namrataba Parmar -
કોબીજનો કાચો પાકો સંભારો (cabbage no kacho pakko sambharo Recipe in Gujarati)
#સાઈડ#સંભારોઆજે હું તમારા માટે સંભારા ની રેસીપી લઈને આવી છું આ કોબીજ ના સંભારો 15મિનિટ માં બની જાય છે ઓચિંતા નું કોઈ પણ ઘરમાં મહેમાન આવે તૈયાર આ કોબીજ નો સંભારો સાઈડ માં ફટાફટ બનાવી શકાય છે. Dhara Kiran Joshi -
કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4 #week14 #kobi #sambharo #post14સંભારો ભલે શાક ની જેમ ન ખાતા હોય પરંતુ ગમે તેવું ભાણુ હોય પણ જો સંભારો ન હોય તો તે અધૂરું જ લાગે છે. તો હું આજે સંભારા ની રેસિપી લાવી છું. Shilpa's kitchen Recipes -
ગાજર મરચા નો સંભારો
#ઇબુક૧ શિયાળા માં આવતા ગાજર આપણે સૌ કોઈ અલગ અલગ રીતે ખાતા હોય છીએ. એમાંથી આજે મેં ગાજર મરચા નો સંભારો બનાવ્યો છે. જે મારા ઘર ના નો પ્રિય છે. Krishna Kholiya -
ગલકા નો સંભારો (Galka no sambharo recipe in Gujarati)
ગુજરાતમાં કેબેજ, ગાજર, કાકડી, કાચું પપૈયું એ રીતે ઘણી જાતના સંભારા બનાવવામાં આવે છે. એ જ રીતે ગલકા નો સંભારો પણ બનાવવામાં આવે છે. ગલકાના સંભારામાં શેકેલી મેથી વાટીને એનો પાઉડર ઉમેરવાથી એ ખુબજ ફ્લેવર ફુલ બને છે. એકદમ સરળતાથી અને ઝડપથી બની જતો આ સંભારો એક સાઈડ ડિશ હોવા છતાં આખા ખાવાની મજા માં ઉમેરો કરે છે.#વેસ્ટ#પોસ્ટ10 spicequeen -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13755090
ટિપ્પણીઓ (2)