ભરેલા ગુંદા અને મરચા નો સંભારો(Bharela Gunda Marcha Sambharo Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#EB
#WEEK2
ટેસ્ટી અને સાવ સરળતા થી બની જાય તેવો સંભારો.

ભરેલા ગુંદા અને મરચા નો સંભારો(Bharela Gunda Marcha Sambharo Recipe In Gujarati)

#EB
#WEEK2
ટેસ્ટી અને સાવ સરળતા થી બની જાય તેવો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  1. 9 નંગગુંદા
  2. 3 નંગમરચા
  3. 1/2લીંબુ નો રસ
  4. :- ભરવા ના મસાલા માટે.
  5. 1 વાટકીચણા નો લોટ
  6. 1/2 ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. સ્વાદનુસાર મીઠું
  9. 1 ચમચીતેલ
  10. :- વઘાર માટે.
  11. 2 ચમચીતેલ
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/2 ચમચીજીરું
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા એને મરચા ને બરબર ધોઈ સાફ કરી એના બી કાઠી લો હવે ચણા ના લોટ માં મસલો કરી મરચા અને ગુંદા ભરી લો

  2. 2

    હવે તેને માઈક્રોવેવ માં 5 મિનિટ માટે બાફવા મુકો

  3. 3

    ત્યારબાદ તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી વઘાર કરો ઉપર થી લીંબુ નાખી મિક્સ કરી લો

  4. 4

    તયાર છે ગુંદા મરચા નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes