ગાજર કોબી મરચાં નો સંભારો

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#ફિટવિથકુકપેડ
#પોસ્ટ2
આ એક ગુજરાતી પાકુ સલાડ છે .જે સાઈડ ડીશ તરીકે કોઈપણ મેનુ સાથે બનાવી શકાય છે.

ગાજર કોબી મરચાં નો સંભારો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફિટવિથકુકપેડ
#પોસ્ટ2
આ એક ગુજરાતી પાકુ સલાડ છે .જે સાઈડ ડીશ તરીકે કોઈપણ મેનુ સાથે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકોબીજ
  2. 1/3 કપગાજર
  3. 1/2 કપલાલ,લીલા મરચા
  4. 1ટી.સ્પુન હળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1ટી.સ્પુન રાયજીરુ
  7. 1ટી.ધાણાજીરું
  8. 1ટે.સ્પુન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબીજ, ગાજર,મરચાં બધું લામ્બુ કાપી લો.

  2. 2

    તેલ મુકી રાય જીરું નાખો તતડે એટલે તેમાં હળદરનાખી મરચાં ઉમેરો સાતળો. પછી કોબીજ, પછી ગાજર,મીઠું ઉમેરી પકાવો.

  3. 3

    ઉપર પાણી મુકી પકાવો. ચડી જાય એટલે ધાણાજીરું નાખી કોઈપણ મેનુ સાથે સર્વ કરો.રેડી છે કોબી મરચાં ગાજર નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes