બાફલો

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાચી કેરી તોતાપુરી
  2. 100 ગ્રામગોળ
  3. 1 ચમચીસંચર
  4. 1 ચમચીજીરું વાટેલું
  5. સ્વાદઅનુસારમીઠું
  6. બરફ અને પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને છોલી ને ટુકડા કરી પાણી નાખી કુકર માં બાફી લેવી

  2. 2

    પછી તેમાં બ્લેન્ડર ફેરવી ને ક્રશ કરી લેવું અને તેમાં ગોળ અને બધો મસાલો કરી લેવો પાણી જરૂર મુજબ ઉમેરવું.તમે ગોળ અને ખાંડ બેવ ઉમેરી શકો છો.

  3. 3

    ઠંડુ કરી ને સર્વ કરવું,બાફલો ખીચડી જોડે સરસ લાગે છે.
    બાફલો ગરમી માં રોજ પીવાથી લુ નથી લાગતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

ટિપ્પણીઓ

Similar Recipes