રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને છોલી લો. મોટા ટુકડા કરી કુકર માં નાખો. ગોળ અને મીઠું સંચળ ઉમેરો. 2 વિસલ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 2
બ્લેન્ડર ફેરવી ને ગાળી લો.. શેકેલું જીરું નાખો. ઠંડુ પડે એટલે બોટલ ભરી લો..
જરૂર મુજબ પાણી ઉમેરી ઠંડો જ પીવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેરીનો બાફલો (Mango Baflo Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરીનો બાફલો Ketki Dave -
ડુંગળી કેરી નું કચુંબર (Dungri Keri Kachumber Recipe In Gujarati)
#KR#cookpadgujarati Khyati Trivedi -
-
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
-
-
-
કેરી ની ચટણી (Keri Chutney Recipe in Gujarati)
#MA#Cookpadindia#cookpadgujaratiફ્રેન્ડસ આમ તો મે ઘણી બધી વાનગીઓ મારી મમ્મી પાસે થી શીખી છે,પણ આ વાનગી મારા મમ્મી અને મારી ફેવરીટ છે.કેમકે મારી મમ્મી હમેશાં એવું કહે છે કે ઓછાં મસાલા માં ગુણવત્તા જાળવીને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ જ સાચી આવડત છે. એટલે આ વાનગી ઓછાં મસાલા થી અને ઝડપથી બનતી વાનગી છે.જેનો સ્વાદ તો સરસ છે પણ સાથે હેલ્ધી પણ છે. Isha panera -
-
-
-
કાચી કેરી અને ફુદીનાનું શરબત
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@dr.pushpaben dixitji Juliben Dave -
-
-
-
-
-
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiએક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળા ની ગરમી માં બહાર ફરવાનું હોય તો રોજ એક ગ્લાસ આમપન્ના પિયે તો લૂ લાગતી નથી. અને વિટામિન સી પણ ભરપુર માત્રા માં મળી રહે છે.. Daxita Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220829
ટિપ્પણીઓ (3)