આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#SM

શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 2કાચી કેરી
  2. 1/4 કપખાંડ અથવા સાકર ની ચાસણી
  3. 4-5ફુદીના ના પાન
  4. ચપટીસંચર
  5. ચપટીજીરું
  6. બરફ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેરી ની છાલ ઉતારી ગોટલો કાઢી ને બે સીટી માં બાફી લો.

  2. 2

    ઠંડી પડે પછી મિક્ષર માં તેને ફુદીના જોડે પીસી લો.

  3. 3

    તપેલી માં બરફ, ગ્રાઈન્ડ કરેલી કેરી ફૂદીના ની પેસ્ટ, ચાસણી, જીરું પાઉડર, સંચર બધું જ મિક્સ કરો ને એકદમ ઠન્ડુ સર્વ કરો. ગરમી માં આ શરબત લૂ થી રક્ષણ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes