રાંધવાની સૂચનાઓ
- 1
કોદરી ને ૧/૨ કલાક પહેલા પાણી માં પલાળી લો
- 2
કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ અને હિંગ નાખી વઘાર કરો
- 3
સમારેલી ડુંગળી નાખી ગાજર અને વટાણા ઉમેરો
- 4
કોદરી નાખી મીઠું સ્વાદાનુસાર નાખી હલાવી લઈ પાણી નાખી હલાવી લઈ ચડવા દો
- 5
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોદરી ગ્રીન મીલ
#લીલી#ઇબુક૧#૮કોદરી એ એક મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો બહુ જ સારો વિકલ્પ મનાય છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે. કોદરી એ હલકા અનાજ ની શ્રેણી માં આવતું હોવાથી તેનો પ્રયોગ ઓછો થાય છે પરંતુ હવે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે તો વપરાશ વધ્યો છે.આજે મેં કોદરી સાથે બધી દાળ, બધા શાક તથા ભરપૂર માત્રા માં કોથમીર લઈ ને એક વન પોટ મીલ બનાવ્યું છે. Deepa Rupani -
દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દી ને ડોક્ટર ચોખા નાં બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. આ ધાન્ય પચવામાં હલકુ અને પોષકતત્ત્વો થી ભરપુર હોય છે. કોદરી ની અનેક વાનગીઓ બનાવી શકાય છે. આજે મે કર્ડ કોદરી બનાવી છે. Dipika Bhalla -
-
કોદરી-ચણા કબાબ
#કઠોળકઠોળ એ પ્રોટીન થી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ના તેના લાભ ગેરલાભ થી આપણે સૌ માહિતગાર જ છીએ. કબાબ, ટીક્કી, વગેરે પાર્ટી , ભોજન માં સામેલ હોય છે વળી તે ચા સાથે નાસ્તા માં પણ ચાલી શકે છે. તેને તળી ને અથવા શેલો ફ્રાય કરીને એમ બંને રીતે બનાવાય છે.આજે મેં દેશી ચણા અને કોદરી થી કબાબ બનાવ્યા છે. પ્રોટીન થી ભરપૂર ચણા અને ગ્લુટેન ફ્રી કોદરી ને લીધે ડાઈબીટીસ ના દર્દી પણ ખાઈ શકે છે. Deepa Rupani -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
જે લોકોને પણ ડાયાબીટીસની પ્રોબ્લેમ છે તે લોકો ચોખા નો પુલાવ નથી ખાઈ સકતા તો લોકો પણ હવે આ કોદરી નો પુલાવ પણ ખાઈ સક્સે.#KS2 Brinda Padia -
થાઈ કોદરી (Thai kodri recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૧૦ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
મસાલેદાર કોદરી ની મીની ઈડલી
#સ્ટાર્ટ#સ્ટાર્ટરઆપણે રવા અને ચોખાની ઇડલી રેગ્યુલર ખાતા હોય છે.આજે આપણે હેલ્ધી એવી કોદરી ની ઈડલી બનાવી. Krishna Rajani -
કોદરી નો વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
#KS2કોદરી નો વેજિટેબલે પુલાવ જે મોરિયા કરતા મોટો દાણો અને ડાયાબિટીસ માં ભાત ને બદલે ખાઈ શકે Bina Talati -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe In Gujarati)
#KS2#RECIPE 2#હેલ્ધી ડાયાબિટીસ રેસિપી# વેઈટ લોસ રેસિપી Jigna Patel -
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
#KS-2કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે . Komal Doshi -
-
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)
#ML કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
વેજીટેબલ ઉપમા
#RB4#Breakfast recipe#મરા બન્ને ચાઈલ્ડ ને વેજીટેબલ ઉપમા ફેવરીટ છે સન્ડે બ્રેકફાસ્ટ માં તેના માટે બનાવી યા છે Jigna Patel -
બેકડ ભાજી વિથ મિન્ટ કોદરી
#જોડીપાઉં ભાજી કે ભાજી પાઉં એ આપણા દેશ નું બહુ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. પાઉં અને ભાજી ની જોડી તો સ્વાદિષ્ટ છે જ પણ આજે આપણે થોડી જુદી રીતે જોડી બનાવીશું. ભાજી માંથી પાઉં ને કાઢી ને મિન્ટ કોદરી સાથે બેક કરશું. તેને લીધે આ વાનગી સ્વાસ્થયપૂર્ણ બનશે. Deepa Rupani -
-
મસાલા વેજિટેબલ કોદરી (Masala Vegetable Kodri Recipe In Gujarati)
બહુ જ નિર્દોષ રેસિપી ગણી શકાય તેમજ ડાયાબિટીસ વાળા માટે ભાત ની ગરજ સારે છે..અમુક વેજીટેબલ ભાવતા ન હોય તો આવી રીતે મસાલા કરી કોદરી માં નાખી ને આપતા ધરાઈ જવાય છે..One meal pot છે.. Sangita Vyas -
-
-
કોદરી (Kodri Recipe In Gujarati)
કોદરી બહુ જ ગુણકારી છે. ઉપરાંત ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખાસ ઉપયોગી..જેને રાઈસ ખાવાની ઈચ્છા હોય તો કોદરી ખાઈ શકે.#RC2 Sangita Vyas -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe in Gujarati)
કોદરી પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. પહેલાંના જમાનામાં તો કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવતી. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નંખાઈ જતી. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત પણ. પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે.’ Disha Prashant Chavda -
-
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16945723
ટિપ્પણીઓ (2)