વેજીટેબલ ઉપમા

Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
Junagadh
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકીરવો
  2. જરૂર મુજબ ગરમ પાણી
  3. દસ-બાર વટાણા ની શીંગ
  4. 1નાનું ગાજર
  5. 1ટમેટું
  6. 1નાનું બટેટું
  7. 1કેપ્સિકમ
  8. 1ડુંગળી
  9. 1કટકો આદુ
  10. 1 (2 ચમચી)માંડવી ના બી(optional)
  11. લીમડો (બે ત્રણ પાન વઘાર માટે)
  12. 1 ચમચીઅડદની દાળ
  13. 1/2ચમચી રાઈ
  14. ચપટીહિંગ
  15. બે-ત્રણ ચમચા તેલ
  16. મીઠું જરૂર મુજબ
  17. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પૃથમ ગાજર બટેટા ટામેટાં ડુંગળી કેપ્સીકમ સુધારી લયો આદુ ખમણી લ્યો એક લોયા માં તેલ મુકી અડદની દાળ બદામી થાય ત્યાં સુધી સાંતળો પછી રાઈ હિંગ લીમડા થી બધા વેજીટેબલ વઘારી દો. થાળી માં પાણી નાખી લોયા પર ઢાંકી વરાળ માં બધા વેજીટેબલ થવા દયો.

  2. 2

    ત્યારબાદ રવો નાખી શેકો જરુરિયાત મુજબ ગરમ પાણી ઉમેરી બરાબર મિક્ષ કરો

  3. 3

    ત્યારબાદ સ્વાદ મુજબ લીંબુ નાખી કોથમીર થી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes