મસાલા વેજિટેબલ કોદરી (Masala Vegetable Kodri Recipe In Gujarati)

બહુ જ નિર્દોષ રેસિપી ગણી શકાય તેમજ ડાયાબિટીસ વાળા માટે ભાત ની ગરજ સારે છે..અમુક વેજીટેબલ ભાવતા ન હોય તો આવી રીતે મસાલા કરી કોદરી માં નાખી ને આપતા ધરાઈ જવાય છે..
One meal pot છે..
મસાલા વેજિટેબલ કોદરી (Masala Vegetable Kodri Recipe In Gujarati)
બહુ જ નિર્દોષ રેસિપી ગણી શકાય તેમજ ડાયાબિટીસ વાળા માટે ભાત ની ગરજ સારે છે..અમુક વેજીટેબલ ભાવતા ન હોય તો આવી રીતે મસાલા કરી કોદરી માં નાખી ને આપતા ધરાઈ જવાય છે..
One meal pot છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોદરી ને બે વાર ચોખ્ખા પાણી થી ધોઈ દસ મિનિટ સુધી પાણી માં પલાળી રાખવી
- 2
બધા વેજીટેબલ ને ધોઈ કાપી ને તૈયાર રાખવા
- 3
એક પેન માં તેલ ઘી લઈ રઈ જીરું મેથી હિંગ નો વઘાર કરી ડુંગળી સાંતાડવી.પછી તેમાં ગાજર કેપ્સિકમ ટામેટા અને આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરી સાંતળવું.
- 4
- 5
- 6
બધુ સૌતે થાય એટલે કોદરી એડ કરી,બધા મસાલા નાખી દેવા અને ચડે એટલું, એટલે કે ૧ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને કોદરી ચડવા દેવી.
- 7
- 8
લાગે કે કોદરી ચડવા આવી છે ત્યારે એમાં દહીં ને ફેંટી ને નાખવું.સરખું હલાવી દેવું અને પાછું ચડવા દેવું.
- 9
બીજી પાંચ મિનિટ માં સરસ પાકી જાય એટલે ગેસ બંધ કરી સિજાવા દેવું.
- 10
સિજાયા બાદ એક ડિશ માં કાઢી ઉપર ધાણા ના પાન થી સજાવવું..
લો,ટેસ્ટી મસાલા વેજીટેબલ કોદરી તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દી ને ડોક્ટર ચોખા નાં બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. આ ધાન્ય પચવામાં હલકુ અને પોષકતત્ત્વો થી ભરપુર હોય છે. કોદરી ની અનેક વાનગીઓ બનાવી શકાય છે. આજે મે કર્ડ કોદરી બનાવી છે. Dipika Bhalla -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
#KS-2કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે . Komal Doshi -
કોદરી ની વેજિટેબલ ખીચડી (Kodri Recipe in Gujarati)
#KS2આ વેજિટેબલ ખીચડી ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઘણા ને કોદરી ભાવતી હોતી નથી પણ કોદરી માં વેજિટેબલ નાખી ને બનાવા થી કોદરી જેવું લાગતું નથી. ડાયાબિટીસ દર્દીઓ માટે કોદરી ખુબ જ સારી છે. Arpita Shah -
વેજિટેબલ કોદરી ઈડલી (Vegetable Kodri Idli Recipe in Gujarati)
#KS2# પોસ્ટ _૧#ડાયાબિટીસ વાળા માટે કોદરી સારી છે કોદરી હેલ્થી છે અને સાથે અંદર વેજીટેબલ છે અને એકદમ યુનિક છે આજ સુધી કદાચ કોઈ એ આ રેસિપી નહિ બનાવી હોય Nisha Mandan -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
-
કોદરી નો વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
#KS2કોદરી નો વેજિટેબલે પુલાવ જે મોરિયા કરતા મોટો દાણો અને ડાયાબિટીસ માં ભાત ને બદલે ખાઈ શકે Bina Talati -
કોદરી (Kodri Recipe In Gujarati)
કોદરી બહુ જ ગુણકારી છે. ઉપરાંત ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખાસ ઉપયોગી..જેને રાઈસ ખાવાની ઈચ્છા હોય તો કોદરી ખાઈ શકે.#RC2 Sangita Vyas -
કોદરી ઘેંશ(kodri ghesh recipe in gujarati)
વિસરાયેલી વાનગી - પોષણયુક્ત ઘેંશ સાથે બાફેલા અનાજ નો ત્રિરંગી ધ્વજવંદેમાતરમ #KV #india2020 jyoti raval -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
ટોમેટો કોદરી (Tomato Kodri Recipe In Gujarati)
#RC3#રેડ કલરટોમેટો કોદરી એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસીપી છે ડાયાબિટીસ માં કોદરી ખાવા નું બહુ મહત્વ છે અને કોદરી ને ટામેટા સાથે ટેસ્ટી બનાવી શકાય છે Kalpana Mavani -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiકોદરી એ ખુબજ હેલ્થી અને લાઈટ ફૂડ કહેવાય. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ડાએટરી ફાઇબર હોય છે જે પચવામાં ખુબજ ઇઝી હોય છે. કોદરી નો ઉપયોગ આપડે ઘણી બધી વાનગી મા કરી શકીએ છીએ. આજે મે ખુબજ સિમ્પલ અને લાઈટ કોદરી ની ખીચડી બનાવી છે જે તમે વ્હાઈટ લોસ માટે પણ ખાઈ શકો Mitali Chavda (Mitali Darshan Vala) -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
કોદરી વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
વાનગીનું નામ :કોદરી વેજીટેબલ પુલાવ( સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ)#કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS2 Rita Gajjar -
કોદરી ની ધેસ (Kodri Ghesh Recipe in Gujarati)
#KS2#ગામઠી આહાર#ડાયાબિટીસ માટે ઉત્તમ# કેલ્શિયમ થી ભરપુર Swati Sheth -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe In Gujarati)
#KS2#RECIPE 2#હેલ્ધી ડાયાબિટીસ રેસિપી# વેઈટ લોસ રેસિપી Jigna Patel -
દહીં માં વઘારેલા વેજીટેબલ રાઈસ
લંચ માં ભાત વધી પડ્યા હોય તો સાંજે થોડા વેજીસ અને દહીં નાખી ને વઘારી શકાય..one pot meal જેવુ થઇ જાયઅને એ બહાને વેજીટેબલ પણ ખવાય.. Sangita Vyas -
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બહુ ભૂખ લાગી હોય અને જટપટ કાઈ બનાવવું હોય તો આ ઉપમા બેસ્ટ અને હેલ્થી વે છે. વેજીટેબલ ન નાખવા હોય તો ડુંગળી ટામેટા નાખી ને plain પણ બનાવી શકો. Sangita Vyas -
અળવી ના પાન નો ચટાકો
#ChooseToCookગમે તે meal માં ખાઈ શકાય,સાથે રોટલી,થેપલા ની પણ જરૂર નથીએકલું જ one pot meal ની ફિલિંગ આપે છે . Sangita Vyas -
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
મેથી પાલક નું શાક અને કોદરી
આ એક હેલ્થી recipe છે.અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે ઉત્તમ છે.. Sangita Vyas -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ ડીનર માં પણ ખાઈ શકાય છે અને સવારે નાસ્તા માં તથા સ્કૂલ અથવા જોબ પર પણ લાંચબોકસ તરીકે લઈ જઈ શકાય છે..Kind of one pot meal... Sangita Vyas -
કોદરી મસાલા ખીચડી(Kodari Masala Khichdi Recipe in Gujarati)
જેમને ડાયબિટીસ હોય એને ડોક્ટર કોદરી ખાવાની સલાહ આપે. ડાયબિટીસ ના હોય એ લોકો પણ ખાય શકે છે. કોદરી એકદમ ગુણકારી છે. પચવામાં પણ હલકી. તો આજે મે એમાં થી બનાવી છે મસાલા ખીચડી.#GA4#Week7#Khichadi Shreya Desai -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe in Gujarati)
કોદરી પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. પહેલાંના જમાનામાં તો કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવતી. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નંખાઈ જતી. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત પણ. પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે.’ Disha Prashant Chavda -
થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
#KS2# Post 2કોદરી ની ખીચડી અને ઘેશ ,પુલાવ આપડે ખાતા જ હોઈએ છીએ,મેં એમાં કંઈક મારું ક્રિએટિવ કર્યું અને બનાવી થાઈ ગ્રીન કોદરી જે બધા ને ખુબજ ભાવી અને બહુ ટેસ્ટી હતી. Alpa Pandya -
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
Healthy n tasty 😋One pot meal..... Sonal Karia -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)