કડાઈ પનીર (Kadai Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી બનાવા માટે એક કડાઈ માં તેલ લો, ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળો ત્યાર બાદ તેમાં ટામેટા, આદુ, લસણ, કાજુ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, બાદીયા, લવિંગ ઉમેરી બધું બરાબર ચડવા દો
- 2
હવે તેમાં મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
તેને એક તપેલી માં કાઢી લો અને ઠંડુ થવા દો
ઠંડુ થઈ જાય એટલે તેને ક્રશ કરી ગ્રેવી બનાવી લો - 4
હવે એક કડાઈ માં તેલ લઈ તેમાં પનીર માં મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર સાંતળી લો
- 5
ત્યાર બાદ કડાઈ માં બટર મૂકી તેમાં ગ્રેવી ઉમેરી થોડી વાર ઢાંકી રહેવા દો પછી તેમાં પનીર, કસુરી મેથી ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો અને છેલ્લે તેમાં ક્રીમ એડ કરો
- 6
તો તૈયાર છે ખુબજ ટેસ્ટી કડાઈ પનીર જેને તમે નાન અથવા પરોઠા સાથે સર્વ કરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#taste#paneerવધતી ઉંમરે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવા લાગે છે.પનીરમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન ફોસ્ફરસ હોય છે. પનીર દાંત અને હાડકાને મજબૂતી આપે છે. પનીરમાં રહેલું એમિનો એસિડ ડિપ્રેશન દૂર કરે છે.કેપ્સીકમ ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. વિટામીન સી થી ભરપૂર કેપ્સીકમ બીટા કેરોટિન નો એક મહત્વનો સોર્સ છે. Neeru Thakkar -
પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)
Cookped દ્વારા ઝૂમ માં જાણીતા કુકિંગ એક્સપર્ટ સંગીતાબેન જાની દ્વારા લાઈવ સેસન રાખવા માં આવેલ જેમાં તેવો એ હોટલ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવતા શીખવેલ ખૂબ જ સરસ બની હતી મેં જેમાં થી આ પનીર કડાઈ સબ્જી બનાવી ખુબજ ટેસ્ટી બની છે Dipal Parmar -
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
-
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
-
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week10 કોફતા ઘણી ટાઇપના બનતા હોય છો. જે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી હોય છો. મેં આજે પનીરના કોફતા બનાવેલા છે. સાથે લચ્છા પરાઠા, સલાડ, છાશ, પાપડ. Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ