પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેરીનેટ બનાવા માટે
  2. 3/4 ચમચીદહીં
  3. 1/2 ચમચીચણા નો લોટ
  4. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીકીચન કીંગ મસાલો
  6. ચપટીહળદળ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ગ્રેવી માટે
  9. 1 ચમચીતેલ
  10. 3લવીંગ
  11. 3/4મરી
  12. 1તજ નાનો ટુકડો
  13. દગડ ફુલ
  14. 1ઇલાયચી
  15. 1તમાલપત્ર
  16. 1 ચમચીચીલી ફેલ્ક્ષ
  17. 2ટામેટાં
  18. 2ડુંગળી
  19. 7/8કાજુ
  20. ટુકડોઆદુ નાનો
  21. 2 ચમચીલાલ મરચું પાઉડર
  22. 2 ચમચીકીચન કીંગ મસાલો
  23. મીઠું સ્વાદ પ્રમાણે
  24. ચપટીહળદળ
  25. સબ્જી બનાવા માટે
  26. 100 ગ્રામપનીર
  27. 1નાનુ ટમેટુ
  28. 1નાની ડુંગળી
  29. 1કેપ્સીકમ
  30. 3 ચમચીતેલ
  31. ચપટીકસુરી મેથી
  32. 1 ચમચીક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહીં માં બધી સામગ્રી ઉમેરી મેરીનેશન તૈયાર કરો.

  2. 2

    હવે બધા વેજીટેબલ સમારી ને તેમાં મીક્સ કરી 1/2કલાક રહેવા દો

  3. 3

    ગ્રેવી બનાવા માટે એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં ખડા મસાલો ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી થોડી વાર સાંતળો

  4. 4

    હવે કાજુ અને ટામેટાં ઉમેરી બધા મસાલા ઉમેરી મીક્સ કરો અને થોડી વાર ચડવા દો પછી ઠંડુ પડે એટલે મીક્સર માં ક્રસ કરી લો.

  5. 5

    હવે એક પેનમાં મેરીનેશન વેજીટેબલ ઉમેરી થોડી સાંતળો ત્યારબાદ એક બાઉલ માં નીકાળી લેવું.

  6. 6

    એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી 5/7 મીનીટ સાંતળો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા વેજીટેબલ ઉમેરી થોડી વાર ચડવા દો પછી તેમાં કસુરી મેથી અને ક્રીમ નાખી મિક્સ કરો.

  7. 7

    તૈયાર છે પનીર ટીક્કા ગ્રેવી તને નાન અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes