હરાભરા કબાબ

Bindiya Prajapati @nirbindu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફવા મૂકી દો.અને પાલક તથા વટાણા ને પણ આરીતે બાફી દેવા.અને પછી પાલક માંથી પાણી કાઢી ને મૂકી દો.
- 2
હવે ગેસ પર ૨ ચમચી તેલ ગરમ કરો તેમાં જીરું હિંગ,મરચાં,આદુ,લસણ નાખી ને મિક્સ કરો થોડીવાર પચિવતેમાં કેપ્સિકમ અને પાલક વટાણા નાખી ને થવા દો.પાણી બધું શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.પેસ્ટ બનાવી લો.
- 3
ચણા નો લોટ શેકી દેવો અને બીજી બાજુ બ્રેડનો ભૂકો પણ કરી લેવો.હવે પાલક વળી પેસ્ટ અને ચણાનો લોટ,બ્રેડ નો ભૂકો,ચત મસાલો,આમચૂર પાઉડર,મીઠું,ધાણાજીરૂ,લીલા ધાણા,હળદર,ગરમ મસાલો બધું જ નાખી ને બરાબર મિક્સ કરો દો.
- 4
હવે લોટ જેવું બંધાઈ જાય એટલે એમાંથી આ રીતે ટીક્કી બનાવી લો અને તેને તેલ ગરમ કરી તળી લો.અને ચટણી સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હરાભરા કબાબ
આ કબાબ પાલક, લીલા વટાણા, શિમલા મરચા માંથી બનાવેલા છે જેથી કબાબ લીલા રંગના બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
હરાભરા કબાબ
શિયાળા ની સિઝન એટલે લીલા શાક પુષ્કળ પ્રમાણ માં મળે છે.તો આજે આપડે એક સ્ટાર્ટર બનાવીશું કે જે દરેક રેસ્ટોરન્ટ ના મેનુ માં પ્રથમ હોય છે. હરાભર કબાબ કે જે લીલા શાકભાજી થી ભરપુર છે.#લીલી Sneha Shah -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#starter#harabharakabab#restaurantstyle#winterspecial#Kebab#KK#cookpadgujaratiહરાભરા કબાબ એ લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. હરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે. બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Mamta Pandya -
-
-
-
-
હરાભરા પાલક પનીર કબાબ (Harabhara Palak Paneer Kebab Recipe In Gujarati)
#KK#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaહરાભરા કબાબ એ બહુ જ પ્રચલિત એવું સ્ટાર્ટર છે જે મૂળ તો ઉત્તર ભારતીય ભોજન નો ભાગ છે પણ હાલ માં તે બધે જ પ્રચલિત છે. કોઈ પણ હોટલ ના મેનુ માં સ્ટાર્ટર તરીકે હોય કે પછી કોઈ પણ પ્રસંગ પાર્ટી માં સ્ટાર્ટર હોય, હરાભરા કબાબ સૌની પસંદ બને છે. જેમ તેનું નામ દર્શાવે છે તેમ તેના ઘટકો માં પાલક, વટાણા, કોથમીર, ફુદીના જેવી લીલાં ઘટકો મુખ્ય છે તેથી તેનો રંગ લીલો બને છે.ભારતીય ભોજન હોય કે બીજા કોઈ દેશ નું ભોજન ,પણ મસાલા એ કોઈ પણ ખાનપાન માં મહત્વ નો હિસ્સો છે. તેમાં પણ ભારત જેવા વિશાળ દેશ માં , રાજ્ય, પ્રાંત પ્રમાણે ખાસ મસાલા પણ હોય છે. ઘણા મસાલા ,જરૂર પ્રમાણે તાજા વાટી ને વાપરીએ તો તેના સ્વાદ અને સુગંધ સરસ આવે છે પણ આજના ફાસ્ટ સમય માં લોકો પાસે આવા સમય ની અછત હોય છે. વસંત મસાલા એ તૈયાર મસાલા માં એક ખાસ નામ છે. ઘર જેવા, વિવિધ અને વિસ્તૃત શ્રેણી માં વસંત મસાલા અવ્વલ નંબરે છે. આજ આ કબાબ માં તેના વિવિધ મસાલા વાપર્યા છે. Deepa Rupani -
-
-
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
-
-
-
હરાભરા કબાબ(harabhra kebab recipe in gujarati)
#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ25 Aanal’ kitchen (by Aanal Thakkar) -
હરાભરા કબાબ (Harabhara kebab Recipe in gujarati)
#GA4 #Week9 #Fried #પોસ્ટ1 આજે મેં હરાભરા કબાબ બનાવ્યા જે ખૂબ સરળતાથી અને જલ્દીથી બનાવવામાં સારા પડે તે રીતે બનાવ્યા છે, એમા પૌહા ના ઉપયોગ થી ખૂબ સરસ અને નોનસ્ટિકી બનાવ્યા છે આ રીતે જો બનાવવામાં આવે તો ડીપફ્રાય કરે તો પણ નોનસ્ટિકી જ રહે છે તમે પણ બનાવજો આ રીતે Nidhi Desai -
-
-
-
સ્ટફડ હરાભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#CookpadIndia#Cookpadgujarat#Harabhara_Kabab Vandana Darji -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17199906
ટિપ્પણીઓ