વેજ ઓટમીલ કબાબ (Veg Oatmeal Kebab recipe in Gujarati)

Sonal Suva @foodforlife1527
ખાવામાં હેલ્ધીને બનાવવામાં સરળ.
વેજ ઓટમીલ કબાબ (Veg Oatmeal Kebab recipe in Gujarati)
ખાવામાં હેલ્ધીને બનાવવામાં સરળ.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટમીલને મિક્સરમાં પીસી લો. ઓટ્સને કાઢી મીક્સરમાં લસણ, મરચાં, કેપ્સિકમ,વટાણા,કોબીજ,મકાઇ, પાલક, ડુંગળી ક્રશ કરી લો.
- 2
ઓટ્સનાં મેંદો, તલ, મીઠું, આદુની પેસ્ટ, ૧/૨ ચમચી તેલ અને ક્રશ કરેલા વેજીટેબલ નાંખી લોટ બાંધી લો. તેને કબાબનો આકાર આપો.
- 3
એક પેનમાં ૨ ચમચા તેલ ગરમ કરી શેલો ફ્રાય કરો. બીજી બાજુ પણ આ રીતે કરો.
- 4
કબાબને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેકરોની લઝાનીયા (veg macaroni lasagne recipe in Gujarati)
લઝાનીયા એક ઇટાલીયન બેક્ડ ડીશ છે. જે બધાની પિ્ય છે. આમાં તમે તમારી પસંદગીના વેજીટેબલ લઇ શકો છો. Sonal Suva -
વેજ પુડલા (veg pudla recipe in Gujarati)
#સુપરશેફ૨#માઇઇબુક#પોસ્ટ મારા ઘરમાં બધાને પુડલા બહુ જ ભાવે. વીકમાં એકવાર તો બને જ. હું તેમાં શાકભાજી મિક્સ કરીને જ બનાવું. ટેસ્ટી ભી હેલ્ધી ભી. Sonal Suva -
-
વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
#GA4#Hyderabadi#cookpadgujrati#cookpadindia હૈદરાબાદ ના સિકમપુર ના કબાબ ખુબ જ ફેમસ છે.અલગ અલગ વસ્તુ અને અલગ અલગ સ્ટફિંગ કરી ને અને સ્ટફિંગ વગર પણ આ કબાબ બને છે..ખુબ જ હેલ્ધી અને ખુબ જ ટેસ્ટી લાગે છે. મોઢા માં મૂકતા ની સાથે જ મો માં ઓગાળી મજય તે એની ખાસિયત છે. તો ચાલો. Hema Kamdar -
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટરમાં બહુ જ ખાવાની મજા આવે. આજે કુકપેડની ગ્રીન થીમ માટે પેલી વાર ટ્રાય કર્યું. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3#cookpad#cookpadindia#cookpadgujarati'ગલૌટી'એટલે એવી વસ્તુ કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. ગલૌટી કબાબની ખાસિયત એ છે કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. એટલા માટે જ આ રેસીપી માં દરેક વસ્તુની પેસ્ટ બનાવવામાં આવે છે. મોટાભાગે આ લખનૌ નું મેનુ છે. સૌપ્રથમ આ કબાબ લખનૌમાં નવાબ Asad- Ud - Daula ના ઘરે બન્યા હતા. અને તેઓ આ કબાબના આશિક બની ગયા હતા. Neeru Thakkar -
વેજ કબાબ(Veg kebab Recipe in Gujarati)
#GA4#Week15#Grill-કબાબ એ સૌના પ્રિય હોય છે.. મૂળ તે લખનઉ ની વાનગી છે.. દરેક ને નામ સાંભળી ને એક વખત ખાવાની ઈચ્છા જરૂર થઈ જાય.. કબાબ ઘણા પ્રકાર ના હોય છે પણ મૂળ કબાબ બનાવવાની રીત સ્ટીક પર ગોઠવી ને હોય છે જે આજે મે પહેલી વાર ટ્રાય કરી છે.. તમારા અભિપ્રાય જરૂર આપશો..😊 Mauli Mankad -
-
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#RC2Week:2રેમ્બો ચેલેન્જ - વ્હાઈટ રેસિપી Pratiksha's kitchen. -
-
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
બીસી બેલે ભાત (Bisi Bele Bath Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આંબલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
ટેસ્ટી વેજ મસાલા રાઈસ
#સુપરશેફ૪#cookpadindia#cookpadguj મસાલા રાઈસ પાચનમાં હલકા, ટેસ્ટી તથા બનાવવામાં પણ સરળ છે. તેમાં નાખેલા તમામ મસાલા પણ હેલ્ધી છે. Neeru Thakkar -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
ટામેટા સૂપ(( Tomato soup recipe in Gujarati)
#GA4#week7 ટામેટાનો સૂપ બનાવવામાં ખૂબ જ સરળ છે બધાના ઘરમાં બનતો હોય છે પરંતુ અહીંયા મેં રેસ્ટોરન્ટ જેવો બનાવવાની ટ્રાય કરી છે.toast સાથે પીવાને ખૂબ મજા આવે છે Miti Mankad -
-
-
કેબેજ કબાબ(Cabbage Kebab Recipe in Gujarati)
કબાબ એ અનેક રીતે બને છે,જુદા જુદા શાકભાજી માંથી બનાવી શકાય છે,જે શાકભાજી ભાવતાં હોય તે શાકભાજી નો ઉપયોગ કરી બનાવી શકાય છે.મે કોબીજનો ઉપયોગ કરી બનાવ્યાં છે.#GA4#Week14#cabbage Rajni Sanghavi -
-
-
-
વેજ ઢોકળા (Veg Dhokla Recipe in Gujarati)
#GA4#week24 #cookpadguj#cookpad#cookpadindiaઆ ઢોકળા માટે દાળ-ચોખા પલાળતી વખતે મેથી દાણા નાખેલ છે.જે હેલ્ધી છે.ખીરામાં લસણ તથા અન્ય સામગ્રી એડ કરેલ છે,જે ઢોકળા ને ટેસ્ટી,ફલેવરફુલ બનાવે છે.મેથીના દાણા તથા દહીં નાખેલ હોવાથી ખીરામાં થી તાત્કાલિક ઢોકળા ઉતારી શકાય છે. Neeru Thakkar -
વેજ રોટી ટિક્કી (Veg Roti Tikki Recipe In Gujarati)
વધેલી રોટલી માં થી વેજીટેબલ ઉમેરી સરસ અને હેલ્થી રેસીપી Smruti Shah -
-
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12673462
ટિપ્પણીઓ