કાકડી રાયતું

Sparsh Joshi
Sparsh Joshi @cook_39762918
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ લોકો
  1. ખીરા કાકડી
  2. ૧ (૧/૨ વાટકી)દહી
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧/૨ ચમચીમીઠું સ્વાદઅનુસાર
  5. ૪ ચમચીખાંડ
  6. ચપટીચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પ્રથમ કાકડીને છીણી લો

  2. 2

    તેમાં દોઢ વાટકી દહીં ઉમેરો

  3. 3

    પછી તેમાં ખાંડ ઉમેરો ચાર ચમચી અને હલાવીને મિક્સ કરો ખાંડને ઓગાળી દો

  4. 4

    પછી તેમાં લાલ મરચું પાવડર મીઠું અને ચાટ મસાલો ઉમેરો મીઠું સ્વાદ પ્રમાણે નાખો અને લાલ મરચું પાવડર જેટલું તમારે સ્પાઈસી જોઈએ એટલું નાખો અને તેને મિક્સ કરી દો

  5. 5

    તેને થોડીવાર ફ્રિજમાં મૂકી દો ઠંડુ થવા પછી તેની સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sparsh Joshi
Sparsh Joshi @cook_39762918
પર

ટિપ્પણીઓ

Similar Recipes