રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટમાં મસાલા, મીઠું, આદુ લસણની પેસ્ટ, સીંગદાણા નો પાઉડર બધું મિક્સ કરો.
- 2
બટાટા પર ચીરા મૂકો. કાકડી ના પૈતા કરી કાપા મૂકો. તેમાં મસાલો ભરો.
- 3
તેલ મૂકી શાક ઉમેરી દો. ચઢવા દો. કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
-
-
-
-
બીટ ઓટ્સ ની ટીક્કી
#ટિફિન#ફ્રાયએડહેલ્થી વસ્તુઓ થી બનેલી આ ટીકકી અંદર થી નરમ અને બહાર થી ક્રિસ્પી બને છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.lina vasant
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9404921
ટિપ્પણીઓ