રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં પાણી વગર નું ધટટ દહીં લો તેમાં છીણેલી કાકડી નાખીને બરાબર મિક્સ કરો.હવે તેમાં મીઠું, મરી પાવડર અને જીરું પાવડર નાખી મિક્સ કરી લો. ઝીણી સમારેલી કોથમીર નાખી હલાવી લો. તેને ઠંડુ થવા મૂકી દો અને પછી પીરસો. તો તૈયાર છે કાકડી નુ રાયતું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાકડી નું રાયતું
#goldenapron3#week 9રાઈતા પણ ઘણી જાતના થાય છે કેળાં નું બુંદીનું કોઈ પણ ફ્રુટ નું અમુક શાકના પણ રાયતા થાય છે બસ રીત અલગ અલગ હોય છે રાયતું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગેછે તે ગરમીમાં ખૂબ જ ઠન્ડક આપેછે તો આજે જોઈ લઈએ રાઈતા ની રીત Usha Bhatt -
-
-
-
-
કાકડી છીણ રાયતું
આ કાકડી છીણ રાયતું પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day4 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
કાકડી ફુદીના નું રાયતું
#મિલ્કીઆ રાયતું જલ્દી બની જાય છે અને તમે દાલ-રાઇસ કે રાેટલી સાથે પણ ખાય શકાય છે. ખાવામાં એકદમ હેલ્થી અને કેલ્શિયમ થી ભરપૂર છે. Ami Adhar Desai -
-
-
-
-
કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11286781
ટિપ્પણીઓ