રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ સબ્જીને કુકરમાં ત્રણ વિસલ વગાડી લેવી ત્યારબાદ ડુંગળી ટામેટાની પેસ્ટને તેલમાં સાથળી લેવી ત્યારબાદ લસણની આદુની પેસ્ટ એડ કરવી
- 2
સબ્જી બફાઈ જાય ત્યારે મેસર થી મેસ કરી તેલમાં સાંતળેલી ડુંગળી ટામેટાની પેસ્ટ માં બાફેલી સબ્જી એડ કરવી ત્યારબાદ પાવભાજી નો મસાલો સ્વાદ અનુસાર નમક હળદર ધાણાજીરું મરચું કાશ્મીરી એડ કરું અને એક નાની ચમચી સંચળ પાવડર એડ કરવો મસ્ત તેલ દેખાય છે એટલે પાવભાજી તૈયાર સૌ કરવી છાશ અને પાપડ જોડે સૌ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાજીપાવ
#શિયાળાઆજે મેં બનાવી પાઉભાજી. શિયાળા માં અત્યારે તાજા શાકભાજી આવે . લીલા શાકભાજી થી બનેલી શિયાળા ની આ વાનગી ને મેં થોડી અલગ રીતે બનાવી. શાકભાજી ને પહેલા બાફી ને પછી ગ્રેવી માં વધારવા માં આવે છે જ્યારે મેં અહીં વઘારી ને તેમાં શાકભાજી નાખી ને બાફી છે. આ રીતે મેં અલગ રીતે પાવભાજી બનાવી જે ખાવા માં ખુબજ ટેસ્ટી બની છે. Parul Bhimani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટા જીંજરા
શિયાળાની ઋતુ માં લીલા શાક _ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેમાં પણ પિક્ચર જોવા બેઠો હોય અને કોઈ ચટપટા જીંજરા બનાવી આપે તો જલસો પડી જાય. અને આપણે ભારતીય ને તો પોપકોર્ન કરતા જીંજરા,સિંગ _ચણા અને મકાઈ માં જ વધારે મજા આવે.#લીલી#ઇબુક૧#૯ Bansi Kotecha -
બાજરી ની રાબ (Bajri Raab Recipe in Gujarati)
# MW1 બાજરી નીરાબ હિમોગ્લોબીન માટે ખૂબ સારી છે અજમાં તજ લવિંગ સુઠ હળદર ઠંડી સામે રક્ષણ આપે છે Nikita Karia -
-
રવાની ઈડલી સાથે રવા ના સ્ટફ ચીલા
રવાની ઈડલી રવો દોઢ કપ છાસ બે કપ નમક સ્વાદ મુજબ બેકિંગ સોડા એક નાની ચમચી રવાને છાસમાં પલાળી બેટર તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ નમક બેકિંગસોડા નાખી ચમચા થી હલાવી મિક્સ કરવું તેને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યાર બાદ એક કડાઈ મા પાણી લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકવું ત્યાર બાદ ઢોકડયાની વાટકી લઈને તેમાં તેલથી તેને ગ્રીસ કરવું આરીતે બધી જવાટકી ને તેલ લગાડી ને તેમાં જે રવાનું બેટર બનાવ્યું છે તેને વાટકી મા લઈ ને તેને ઢોકડયામાં મુકવી ઢોકડયા નું ધાકણ ઢાકીને તેને ગેસ પર 10 મિનિટ ચડવા દેવી આ રીતે બધી જ ઈડલી તૈયાર થશે તે ચડી જાય તે જોવા માટે ચપ્પુની મદદથી ચેક કરવી તે ચડી ગઈ હશે તો ચપ્પુ ક્લીન નીકળશે હવે ગેસ બન્ધ કરી ને તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરાય છે મેં તે જ બેટરમાંથી ચિલ્લા બનાવ્યા છે તેમાં વચ્ચે વટાણા બટેટા નેલીલીડુંગળી ટમેટા ને તેમાં મશાલા કર્યા છે તે પણ બપોરનું શાક વઘ્યું હતું તેને મેં એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી ને તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાલસની પેસ્ટ નાખી ને તેને સાંતડવી તેમાં લીલીડુંગળી નાખી ને ફરી સાંતડવી હવે તેમાં કોબી મરચાં ટમેટાં નાખી ને ફરી થોડી વાર સાંતડવા તેમાં મશાલા એડ કરવા માટે સ્વાદ મુજબ કોબીના ભાગનું નમક હરદર મરચું પાવડર નાખી મુક્સ કરવું તેમાં મેં જે લાલ મરચાં ટામેટાની ચટણી બનાવી છે તે પણ નાખી ને મિક્સ કરવું ને ગેસ બન્ધ કરી ને તેને બાજુ પર રાખવું બીજા ગેસપર લોઢી મૂકી ને તેને ગરમ થાય ત્યારે તેમાં રવાનું બેટર લઈને ઢોસા જેમ પાથરવું તેમાં ફરતી બાજુ તેલ એક ચમચી લઈને લગાવું તેના ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરવું આરીતે બીજા ચિલ્લા તૈયાર કરવા ને ગરમ ગરમ સર્વ કરવા તો રેડી છે એક સાથે બે રેશીપી Usha Bhatt -
-
બ્રેડ સુજી મેથી રોપ્ટોસ
#goldenapron3બ્રેડની ઘણી રેસીપી બનેછે જેમકે સેન્ડવીચ બ્રેડરોલ ઘરેલી બ્રેડ ઓપન સેન્ડવીચ સેન્ડવીચ માં તો ઘણી અલગ અલગ વેરાયટી હોયછે મેં જે રોપટોપ્સ બનાવ્યા છે તે જલ્દીથી બની જાસે ને સામગ્રી પણ ખૂબ ઓછી જોઈએ છે તો આજે રોપટોપ્સ બનાવીએ Usha Bhatt -
-
-
ભાજીપાવ ની ભાજી
#ઇબુક#day 27 આજહું ભાજીપાવ ની ભાજી લઈ ને આવી છું મારા ઘર માં મેંદા નો ઉપયોગ બહુ જ ઓછો થાય છે એટલે બને ત્યાં સુધી ઘર માં પાવ ના બદલે પરોઠા બનાવું છું આશા રાખું બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊😊 Jyoti Ramparia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/18346317
ટિપ્પણીઓ