રવાની ઈડલી સાથે રવા ના સ્ટફ ચીલા

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

રવાની ઈડલી રવો દોઢ કપ છાસ બે કપ નમક સ્વાદ મુજબ બેકિંગ સોડા એક નાની ચમચી રવાને છાસમાં પલાળી બેટર તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ નમક બેકિંગસોડા નાખી ચમચા થી હલાવી મિક્સ કરવું તેને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યાર બાદ એક કડાઈ મા પાણી લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકવું ત્યાર બાદ ઢોકડયાની વાટકી લઈને તેમાં તેલથી તેને ગ્રીસ કરવું આરીતે બધી જવાટકી ને તેલ લગાડી ને તેમાં જે રવાનું બેટર બનાવ્યું છે તેને વાટકી મા લઈ ને તેને ઢોકડયામાં મુકવી ઢોકડયા નું ધાકણ ઢાકીને તેને ગેસ પર 10 મિનિટ ચડવા દેવી આ રીતે બધી જ ઈડલી તૈયાર થશે તે ચડી જાય તે જોવા માટે ચપ્પુની મદદથી ચેક કરવી તે ચડી ગઈ હશે તો ચપ્પુ ક્લીન નીકળશે હવે ગેસ બન્ધ કરી ને તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરાય છે મેં તે જ બેટરમાંથી ચિલ્લા બનાવ્યા છે તેમાં વચ્ચે વટાણા બટેટા નેલીલીડુંગળી ટમેટા ને તેમાં મશાલા કર્યા છે તે પણ બપોરનું શાક વઘ્યું હતું તેને મેં એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી ને તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાલસની પેસ્ટ નાખી ને તેને સાંતડવી તેમાં લીલીડુંગળી નાખી ને ફરી સાંતડવી હવે તેમાં કોબી મરચાં ટમેટાં નાખી ને ફરી થોડી વાર સાંતડવા તેમાં મશાલા એડ કરવા માટે સ્વાદ મુજબ કોબીના ભાગનું નમક હરદર મરચું પાવડર નાખી મુક્સ કરવું તેમાં મેં જે લાલ મરચાં ટામેટાની ચટણી બનાવી છે તે પણ નાખી ને મિક્સ કરવું ને ગેસ બન્ધ કરી ને તેને બાજુ પર રાખવું બીજા ગેસપર લોઢી મૂકી ને તેને ગરમ થાય ત્યારે તેમાં રવાનું બેટર લઈને ઢોસા જેમ પાથરવું તેમાં ફરતી બાજુ તેલ એક ચમચી લઈને લગાવું તેના ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરવું આરીતે બીજા ચિલ્લા તૈયાર કરવા ને ગરમ ગરમ સર્વ કરવા તો રેડી છે એક સાથે બે રેશીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ માટે
  1. કપરવો દોઢ
  2. 2 કપછાસ
  3. નમક સ્વાદ મુજબ
  4. 1 ચમચીખાવાના સોડા
  5. વેજીટેબલ એક વાટકો
  6. કોબી એક નાની વાટકી
  7. લિલી ડુંગળી જીણી સમારેલી એક વાટકી
  8. ટામેટું એક
  9. કોથમીર જીણી સમારેલી
  10. હરદર
  11. મરચું પાવડર
  12. નમક
  13. ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો લઈ ને છાસ માં પલાડવો

  2. 2

    તેમાં નમક ને ખાવાના સોડા નાખી ને ચમચાથી હલાવું

  3. 3

    વાટકીમાં તેલ થી ગ્રીસ કરવું

  4. 4

    હવે ઢોકયામાં પાણી નાખી ને ગેસ ચાલુ કરીને તેને દશ મિનિટ ચડવા દેવી

  5. 5

    આરીતે ઈડલી તૈયાર થશે તેને ચટણી સાથે સર્વ કરવી તો તૈયાર છે ઈડલી

  6. 6

    આ છે ચિલ્લા માટેનું શાક ને સ્ટફિંગ

  7. 7

    આરીતે ચિલ્લા રેડી કર્યા છે

  8. 8

    તો હવે રવાના ચિલ્લા બનાવ્યા છે

  9. 9

    સ્ટફિંગ ભરીને ચિલ્લાને કવર કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes