રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય છે એમાં જીરું એડ કરું પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા નાખીને હલાવી લેવું પછી 5 મિનીટ માટે સાંતળી લેવું ત્યાર પછી તેમાં કાજુ પનીર ની પેસ્ટ એડ કરવી
- 2
સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેના એક ચમચી પાવ ભાજી મસાલો 1 ચમચીકિચન કિંગ મસાલો એકથી બે ચમચી પંજાબી મસાલો નાખીને સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેમાં બાફેલા ટામેટાની પેસ્ટ નાખવી પછી થોડું પાણી એડ કરવું પછી સરખું હલાવી લેવુ પછી પાંચ મિનિટ માટે ગ્રેવી ને ચડવા દો તેના પછી તેમાં ટોમેટો કેચપ એડ કરવું ત્યાર પછી એમાં બટર એડ કરવું
- 3
પછી પાંચ મિનિટ માટે ચઢવા દેવું તેના પછી ગેસ બંધ કરી દેવો પછી તેને હેન્ડ મિક્સી થી બ્લેન્ડ કરી લેવું પછી ફરીવાર ગેસ ઉપર ગરમ કરવા મૂકો ત્યાર પછી તેમાં એક ચમચી મલાઈ નાખીને હલાવી લેવું તેના પછી એમાં કેપ્સીકમ બાફેલી મકાઈ કટ કરેલ પનીર નાખીને હલાવી લેવું પછી ધીમાં ગેસે તેલ છોડે ત્યાં સુધી ચડવા દેવું
- 4
પછી તેમાં હાફ ચમચી હળદર ત્યાર પછી એકથી બે ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું પછી સરખું મિક્ષ કરી લેવું પાંચ મિનિટ માટે ચઢવા દેવું તેના પછી તેમાં ટામેટાની સ્લાઈસ અને ખમણેલું ચીઝ એડ કરવું પછી બે મિનિટ માટે સબ્જી ને ચડવા દેવું તૈયાર છે આપણું પનીર લાજવાબ
- 5
સબ્જી ને એક ડિશમાં કાઢી ને ખમણેલું ચીઝ સાથે ગાર્નિશિંગ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બિરયાની અને ટામેટા સુપ
# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵 Khyati Joshi Trivedi -
-
-
-
-
બટાકાનું સબ્જી વીથ સ્ટફ કારેલા(bataka sabji with stuff karela recipe in Gujarati)
#goldenapron3#સુપરશેફ1Komal Hindocha
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
#ડિનર#સ્ટારમિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવીશું. તમે બધા મેંગો શીખંડ તો ખૂબ જ ખાધો હશે પરંતુ એસેન્સ અને કલર વગર નેચરલી કેસર કેરી માંથી બનતો ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ ક્યારેય નહી ખાધો હોય . બજારમાં મળતો ડ્રાયફ્રુટ મેંગો શિખંડ માં એસએસ અને કલર જ નાખેલો હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે.જો તમે આ રીતે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવશો તું ઘરમાં બધાને પ્રિય થઈ જશો Bhumi Premlani -
-
-
-
ચોખા ના લોટ નું ખીચું
#માસ્ટરક્લાસ#પોસ્ટ2ખીચું એટલે ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી. અને જો ઉપર સંભારીયો મસાલો નાખેલો હોય તો તો મઝા જ પડી જાય. Khyati Dhaval Chauhan -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23કઢાઈ પનીર અંગારા આ રેસિપીમાં smokey ફ્લેવર આવે છે તેમાં ધુંગર કરવામાં આવે છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ઈંડા લાજવાબ
#goldenapron3#week-1#રેસ્ટોરન્ટ#બટરમાં બનાવેલી ઈંડાની આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઈંડાની એકદમ અલગ જ ડીશ...... Dimpal Patel -
-
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
-
પનીર ચીઝ લાજવાબ
#સુપરશેફ૧#પોસ્ટ૧#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧#માઈ ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ#જુલાઈ Riya Gandhi Doshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ