કેરી નુ વધારીયુ

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કાચી કેરી ના ટુકડાઓ કરી નિમક હળદર મીકસ કરી પાચ મિનિટ દબાવી ને પાણી કાઢી લેવુએક પેન મા તેલ ગરમ થાય એટલે વરીયાળી નાખી હીંગ નાખી દબાયેલી કેરીના ટુકડાઓ નાખી મીકસ કરી ગો ળ નાખી મીકસ કરી સહેજ કઠણ થાય એટલે રાઈ ના કુરિયા નાખવા હૉય તો નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/20433776
ટિપ્પણીઓ