રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્સર જાર માં કેળા સમારી લો હવે તેમાં દૂધ નાખી દો મધ નાખીને પીસી લો
- 2
હવે તેમાં બધા ડાયફૂટ નાખી ફરી થી પીસી લો હવે તેને ફીજ માં ઠંડું થવા માટે મુકી દો
- 3
હવે સર્વિગ ગ્લાસ માં થોડા બરફના ટુકડા નાખી બંધાવેલો શેક રેડી ઉપર બદામ પિસ્તા કાજુ, કલરફૂલ વરિયાળી અને કાળી દ્રાક્ષ મુકી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેળા અને બ્લુબેરી ની સ્મૂથી (Kela Bluebeery smoothie recipe in Gujarati)
#GA4 #Week2 Sangeeta Ruparel -
-
-
-
બેરીઝ એન્ડ નટસ થીક શેક (Berries & Nuts thick shake Recipe In Gujarati)
#cookpadturns4#dryfruits#cookpadindia#cookpadgujratiસૌથી પહેલાં તો કુકપેડ ઇન્ડિયા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.આ શેક ખુબ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. માખાના,ફ્રેશ ફ્રુટ, અને ડ્રાય ફ્રુટ, જેવા કાર્બસ,પ્રોટીન વિટામિન થી ભરપુર આ શેક ફરાળ માં પણ વપરાય . ૧ ગ્લાસ પી લો પછી બીજું કોઈ મિલ લેવાની જરૂર નથી પડતી. એનો નેચરલ કલર ખુબ જ આકર્ષિત લાગે છે. તો ચાલો.... Hema Kamdar -
-
-
-
હેલ્થી ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Healthy Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4આ બહુ જ હેલ્થી મિલ્ક શેક છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો અને બહુ ભુખ લાગી હોય તયારે પણ ફટાફટ બનાવી શકો છો.ખાંડ ને બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો બહુ હેલ્થી છે. Arpita Shah -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
કેળા શિરો (Kela shiro Recipe in Gujarati)
#GA4#Week2 ⭕કેળા આપણને ઘણી રીતે ફાયદાકારક છે..⭕કેળા ની અંદર વિટામિન-A ,વિટામિન-B,વિટામિન-C, વિટામિન-B6,પોટેશિયમ, ફોસ્ફરસ, તથા અન્ય તત્વો રહેલા હોય છે...🔷કેળા રોજ ખાવાના ફાયદાઓ 🔷૧. બ્લડપ્રેશર ને નિયંત્રિત કરે છે૨. હાર્ટએટેકથી બચાવે છે3. એસિડિટી થી છુટકારો અપાવે છે4. કબજિયાત દૂર કરે છે5. ઊંઘ સારી આવે છે6. ત્વચામાં નિખાર લાવે છે7. વજન નિયંત્રિત કરે છે8. શરીર ને ઉર્જા આપે છે9. નાના બાળકો માટે પણ ઉપયોગી છે૧૦. જે બાળકો કેળા ના ખાતા હોય તો આમ શીરા માં કેળા મિક્સ કરી ને પણ ખવડાવવી શકો આમ બાળકો ને પણ પ્રોટીન મળી રહે Jalpa Patel -
મેંગો ચિયા પુડીગ
#RB12આ રેસિપી મેં ઝૂમ લાઈવમાં દીપીકા મેડમ પાસે શીખેલી છે. આ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી છે. થેન્ક્યુ સો મચ દીપિકા મેડમ. Hetal Siddhpura -
-
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
પપૈયા અને કેળા ની સ્મુધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
પપૈયું ખાવું હેલ્થ માટે ખૂબ જ સારું છે પણ છોકરાઓ જલ્દી થી નથી ખાતા હોતા તો મેં આજે એમાં પણ વેરિએશન કર્યું છે.અને smoothie બનાવી છે. Sonal Modha -
-
-
કેળા બદામ સ્મૂથી (Banana Almond Smoothie Recipe in Gujarati)
અત્યાર ની ગરમી માં ઠંડક આપે એવી સ્મુથી છે આ. આ બનાવવા માટે જરાક પણ ખાંડ નો ઉપયોગ નથી થયો. જે લોકો વજન ઉતારવા માંગતા હોય એના માટે બેસ્ટ છે.#goldenapron3Week 9#Smoothie Shreya Desai -
ફ્રૂટસ ક્રીમ(Fruits Cream Recipe In Gujarati)
#GA4#Week22મેં ફર્સ્ટ ટાઇમ બનાવી છે ફ્રુટ્સ ક્રીમ પણ ખૂબ ટેસ્ટી બની છે બધા ને ખૂબ ભાવી. Vk Tanna -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે. Ankita Solanki -
-
ડેટ્સ બનાના આલમંડ સ્મુધી
બહું જ healthy drink છે..કેલ્શિયમ,ફાઇબર,પ્રોટીન થી ભરપુર આ પીણું એક ગ્લાસપીવાથી શક્તિ નો સંચાર થાય છે. Sangita Vyas -
-
-
-
-
અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
શ્રીખંડ બધા ને ભાવતી સ્વીટ છે. નાના થી લઈને મોટા સુધી બધા દહીં માંથી બનાવવા માં આવતી આ મીઠાઈ enjoy કરે છે. પૂરી અને શ્રીખંડ જોડે બોલવા માં આવે છે. શ્રીખંડ અને પૂરી ની જોડી છે. મેં અહીં અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ બનાવ્યો છે જેમાં બાળકો ની બધી જ favourite વસ્તુઓ છે ટૂટી ફ્રૂટ, ચોકલેટ ચીપ્સ, જેલી અને નટ્સ. બહુ જ સરસ બન્યો છે, તમે પણ ઘરે આ રીતે બનાવજો.#trend2 #shrikhand #શ્રીખંડ Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22542990
ટિપ્પણીઓ