રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ગાજર ને છીણી લો. પછી એક કઢાઈ માં ગાજર નું છીણ દુધ કેસર અને એલચી પાવડર મિક્સ કરી એને ચડવા દ્યો જ્યાં સુધી દૂધ સાવ બળી જાય અને કણીદાર થઇ જાય પછી એમાં સાકાર નાખો અને થવા દ્યો જ્યાં સુધી સાકાર એકરસ થઈ જાય અને એનું પાણી બળી જાય. ઘી ગરમ કરો અને એમાં સૂકા મેવા નાખી હલવા માં ભેળવી દો તૈયાર છે સ્વાદિષ્ટ હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
માવા વગરનો ડ્રાયફ્રૂટ ગાજરનો હલવો
#RB5 #week5 #Post5 #MDCલાલ ગાજરનો હલવો મારો ખૂબ જ અતિપ્રિય અને મારા સન નો પણ ખૂબ જ પ્રિય વાનગી અને મારી મનપસંદ એટલે કે મારી આ વાનગી મારી મમ્મી બનાવતી મારા માટે અને હુ બનાવ મારા દીકરા માટે એટલે આ વાનગી મધસઁડે સ્પેશિયલ વાનગી કહી શકાય અને મમ્મી રેસીપી પણ કહી શકાય Nidhi Desai -
ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો
Instant ગાજરનો હલવો કુકરમાં 25થી 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Kalika Raval -
-
-
-
-
મગ દાળ હલવો(mung dal halvo recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia આપણને હલવા નું નામ આવે એટલે સૌ ના મો માં પાણી આવી જાય સાચું ને આપના ત્યાં સોજી નો ઘઉં નો હલવો તો બનતો જ હોય છે પણ રાજસ્થાન માં લગ્ન પ્રસંગે અચૂક બનતો મગ દાળ નો હલવો કોઈ દિવસ ટ્રાય કર્યો છે ? મિત્રો આ મગ દાળ નો હલવો ખાવામાં ખુબજ સ્વાદિસ્ટ લાગે છે. Dhara Taank -
-
-
-
-
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11224013
ટિપ્પણીઓ