ફ્રૂટસ ક્રીમ(Fruits Cream Recipe In Gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

#GA4
#Week22
મેં ફર્સ્ટ ટાઇમ બનાવી છે ફ્રુટ્સ ક્રીમ પણ ખૂબ ટેસ્ટી બની છે બધા ને ખૂબ ભાવી.

ફ્રૂટસ ક્રીમ(Fruits Cream Recipe In Gujarati)

#GA4
#Week22
મેં ફર્સ્ટ ટાઇમ બનાવી છે ફ્રુટ્સ ક્રીમ પણ ખૂબ ટેસ્ટી બની છે બધા ને ખૂબ ભાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૨ વ્યક્તિ માટે
  1. દાડમ
  2. સફરજન
  3. ૧૫-૨૦ નંગ લીલી દ્રાક્ષ
  4. ૧૫-૨૦ નંગ કાળી દ્રાક્ષ
  5. ૧/૨ ચમચીઓરેન્જ
  6. ૧ ચમચીકાજુ બદામ નો પાઉડર
  7. ૩-૪ પિસ્તા ની કતરી
  8. ૧ વાટકીવ્હિપ્ડ ક્રીમ
  9. ૩ ચમચીદહીં
  10. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધા ફ્રૂટને મિક્સ કરી લેવા(1/2 મિક્સ કરવું 1/2 બાકી રાખો)

  2. 2

    તેના પર ખાંડ, વ્હિપ્ડ ક્રીમ અને દહીં નાખવું. ત્યાર પછી ચમચી વડે મિક્સ કરવું.

  3. 3

    ફરી પાછું ઉપરથી વધેલું ફ્રૂટ્સ એડ કરવું. તેના પર કાજુ, બદામ અને પિસ્તાની કતરી વડે ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vk Tanna
Vk Tanna @vk_1710
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes