રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગરમ કરવા મૂકવું.ત્યારબાદ દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી તેમાં ખાંડ અને કેશર નાખી દૂધને ઘાટૂ થાય ત્યાં સુધી ઉકળવા દેવું. દૂધ ઘાટુ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં એલચી- જાયફળ નો પાવડર અને અડધી ચમચી કાજુ, બદામ,પિસ્તા અને અખરોટ ની કતરણ નાખો. દૂધ ઠંડું થઈ જાય એટલે તેને ફ્રિજમાં ત્રણ-ચાર કલાક માટે ઠંડુ થવા મૂકો.ત્યારબાદ કેળા ના નાના ટુકડા કરી અને દૂધ મા નાખો અને પછી ફરી કાજુ,બદામ,પિસ્તા અને અખરોટ ની કતરણ નાખી અને સવૅ કરો. તૈયાર છે મસાલા વાળુ દૂધ અને કેળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
કઢેલ મસાલા દૂધ
#દૂધ#જૂનસ્ટારકઢેલું દૂધ એ આપણા સૌ માટે જાણીતું નામ છે. એમાં પણ મસાલા થઈ ભરપૂર આ દૂધ ને ઠંડા વાતાવરણ માંપીવા ની મજા જ કાઈ ઔર હોઈ છે. Deepa Rupani -
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
-
મગની દાળ નો શીરો
#કૂકર#indiaરાંધણ કળા એ સતત ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તમે રોજ કઈ ને કઈ નવું શીખતાં જ રહો. પરંપરાગત અને મૂળ વાનગીઓ આપણે આપણા વડીલ પાસે થી શીખતાં હોઈએ છીએ. હા, આપણે પછી તેમાં આપણી આવડત અને પસંદ મુજબ ફેરફાર કરીએ છીએ. આજે આવી જ , આપણાં સૌની જાણીતી મીઠાઈ, મગ ની દાળ નો શીરો પ્રસ્તુત કરું છું જે મેં મારી મોટી બહેન પાસે થી શીખ્યો છે. Deepa Rupani -
-
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
કેસરિયા દૂધ પૌવા (Kesariya Doodh Pauva Recipe In Gujarati)
#TRO#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
-
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
મખાના અને વરમિસિલિ ખીર
#WS4#Week4#meethi receive#winter special challenge#cookpadindia#cookpadgujarati મીઠી રેસિપી માં તો બહુ બધી વાનગી બને છે અને હું બનાવું છે આજે મખાના અને વરમિસિલિ ની ખીર બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે. Alpa Pandya -
-
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)
#DTRનુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું. Harita Mendha -
શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)
તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.#shahirabdi#rabdi#kesarrabdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10224038
ટિપ્પણીઓ