ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)

#GA4
#Week4
મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે.
ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)
#GA4
#Week4
મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાળી ખજૂર ખૂબ જ સોફ્ટ હોવાથી તેમાં ઠળિયા એકદમ તરત જ નીકળી જાય છે અને તે સોફ્ટ હોય છે માટે તેને દૂધમાં પલાળવા ની પણ જરૂર પડતી નથી.
- 2
કાળી ખજૂર અને કેળામાં પણ ભરપૂર પ્રમાણમાં ગળપણ હોય છે તેથી આપણે આમાં ખાંડ નો પણ ઉપયોગ કરતા નથી. કેળા ને છાલ ઉતારીને કટ કરી લેવા.હવે આપણે દૂધમાં ખજૂર અને કેળા એડ કરી એને બ્લેન્ડર વડે ક્રશ કરી લઈશું.
- 3
આપણે ડ્રાયફ્રૂટ્સને પહેલાં થોડીવાર પલાળવા હોય તો પલાળી લઈશું નહિતર કાજુ અને બદામ ને કટ કરીને ઝીણા ઝીણા ટુકડા કરી આપણે શેક ની અંદર પણ થોડા એડ કરીશું અને થોડા ઉપર ગાર્નિશીંગ માટે પણ રાખીશું. આમાં તમે બીજા ડ્રાયફ્રુટ્સ નો પણ ઉપયોગ કરી શકો કે જેમાં પિસ્તા છે અખરોટ છે અંજીર છે.આ શેક રેડી થઈ ગયા પછી આપણે તેને ગ્લાસમાં ભરી લઈશું.
- 4
તને સર્વ કરતી વખતે આપણે કેળા ને થોડું કટ કરી ક્લાસની ઉપર રાખીશું અને ખજૂર ને પણ રાખીશું આ રીતે ડેકોરેટ કરે આપણે સર્વ કરીશું. રેડી છે આ એક હેલ્ધી મિલ્કશેક જે લેડીઝ માટે ખૂબ જ હેલ્થી શેક છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ મિલ્ક શેક(Dry fruit milk Shake Recipe in Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક કેળા અને ડ્રાયફ્રૂટ નો સરસ મિશ્રણ છે. સવારે વહેલા ઊઠીને લેવાથી આખો દિવસ સ્ફુર્તિ માં રહે છે. Sushma Shah -
હેલ્થી ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Healthy Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4આ બહુ જ હેલ્થી મિલ્ક શેક છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો અને બહુ ભુખ લાગી હોય તયારે પણ ફટાફટ બનાવી શકો છો.ખાંડ ને બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો બહુ હેલ્થી છે. Arpita Shah -
-
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week 2આજે મેં ખૂબ જ હેલ્થી અને સરળ બનાના મિલ્કશેક બનાવ્યૂ છે.એમા પણ મે એમા ચોકલૅટ ફ્લેઅવ આપ્યું છે.જે બાળકો ને ખૂબ જ પસંદ હોઇ છે Twinkle Bhalala -
મેંગો મિલ્ક શેક (Mango milk shake recipe in Gujarati)
#SM કેરી ની સિઝન ચાલી રહી છે.ત્યારે એક મીઠી અને તાજગી આપનાર કેરી નો શેક એ માણવાં માટે નું સંપૂર્ણ પીણું છે.આલ્ફોન્સો મીઠી હોય છે તેથી ખાંડ નો ઉપયોગ કર્યો નથી. Bina Mithani -
બનાના ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Banana Dryfruit Milk Shake Recipe In Gujarati)
આજે વિશ્વ મિલ્ક ડે છે તો મે બનાના વિથ ડ્રાયફ્રુટ મિલ્કશેક બનાવ્યો છે. Ankita Tank Parmar -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક મેં ઉપવાસ માં લઇ શકાય તે માટે corn flour વગર બનાવ્યો છે. Kashmira Solanki -
ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Dry fruit Milk Shake Recipe In Gujarati)
તમને મારી રેસિપી ખૂબ જ ઞમશે. ગમે તો લાઈક કરશો. Chitrali Mirani -
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
-
ડ્રાયફ્રુટ મિલ્ક(dry fruit milk recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૮આ દૂધ માં તમને પૂરતું પ્રોટીન મળી રહે છે.અને ઘરમાં જે ડ્રાયફ્રુટસ હોય તે નાખી શકો. nikita rupareliya -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milk Shake Recipe in Gujarati)
#GA4 #week4હેલો મિત્રો ... આજે હું તમારા માટે લાવ્યું ચિલ્ડ ચોકલેટ મિલ્કશેક ... એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પીણું ... ચિલ્ડ મિલ્ક એન્ડ ચોકલેટનું આકર્ષક મિશ્રણ આ પીણુંને એટલું તાજું અને સ્વાદિષ્ટ બનાવે છે. sarju rathod -
મિલક શેક(Milk Shake Recipe in Gujarati)
અત્યારે લોકડાઉન મા ઓનલાઇન ભણવાનું ચાલુ છે ત્યારે બાળકો માટે આ શેક પેટ ભર્યું રાખે અને સુકા મેવા થી આયॅન પણ વધારવા માટે સહાયક હોય તેથી મોટા ઓ માટે પણ એટલું જ ગુણકારી છે.. બીજું કે મેં અહીં ખાંડનો ઉપયોગ નથી કયોૅ એટલે આ વજન મેનેજ કરવામાં સહાયક બને.#GA4#week4kinjan Mankad
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
ડેટ્સ બનાના આલમંડ સ્મુધી
બહું જ healthy drink છે..કેલ્શિયમ,ફાઇબર,પ્રોટીન થી ભરપુર આ પીણું એક ગ્લાસપીવાથી શક્તિ નો સંચાર થાય છે. Sangita Vyas -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
હેલ્ધી અને ઉપવાસ માં પેટ ભરાયેલું રહે તેના માટે બનાના મિલ્કશેક સારો વિક્લપ છે. Bansi Thaker -
-
શેક(Shake Recipe In Gujarati)
#GA4 #Week8 #milkશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળો એટલે હેલ્થ બનાવવા ની ઋતુ કે જેમાં ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીંયા આયર્ન થી ભરપુર એવો ખજૂર અંજીર થીક શેક બનાવ્યો છે કે જેમાં કોઈપણ એડીબલ ખાંડ નો ઉપયોગ કર્યો નથી. Harita Mendha -
ખજૂર અંજીર મિક્સ ડ્રાયફ્રુટ દૂધ (Khajur Anjeer Mix Dry Fruit Milk Recipe In Gujarati)
#GA4 #Week8#Milk હવે ધીમે ધીમે શિયાળા ની શરૂઆત થઇ રહી છે અને અતિયારે આ કોરોના કાળ માં ઈમ્યૂનિટી વધારવી અને હેલ્થ સારી રાખવી પણ જરૂરી થઇ ગઈ છે દૂધ બધા ના ઘર માં પીવાતું જ હોય છે પણ અતિયારે ખાલી દૂધ થી કામ ના ચાલે આપ ને બધા ને ખબર છે ખજૂર, અંજીર અને બીજા ડ્રાયફ્રુટ બધા વિટામિન્સ થી ભર પૂર હોય છે તો મેં અહીં આ બધા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી અને હેલ્થી અને ટેસ્ટી એવું મિક્સ ડ્રાયફ્રુટ ખજૂર અંજીર દૂધ બનાવી યુ છે જે ગરમા ગરમ પણ ભાવે અને જો કોઈ ને ઠંડુ ભાવતું હોય તો ઠંડુ પણ એટલું જ સરસ લાગે છેJagruti Vishal
-
મિલ્ક (Milk Recipe in Gujarati)
#GA4 #Week 8 Healthy milk આ મિલ્ક ફાયદા કારક છે વીકનેસ હોય તો થોડા દિવસ લેવાથી ફાયદો થાય છે Kokila Patel -
ડ્રાય ફ્રૂટ થીક શેક(Dryfruit thick shake recipe in Gujarati)
#માઇઇબુક#ઉપવાસઅત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે જે ને ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવે છે મારા પણ ઉપવાસ ચાલી રહ્યાં છે જેથી ઉપવાસ મા ઊર્જા મળી રહે એ માટે હું રોજ ખાંડ ફ્રી ડ્રાયફ્રુટ નો શેક બનાવું. જેમાં હું ખાંડનો ઉપયોગ કરતી નથી .હું રોજ તેને બ્રેકફાસ્ટ મા લઉં છું અને સવાર થી લઈ ને સાંજ સુધી વિકનેસ થતી નથી..તમે પણ ટ્રાય કરજો.ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vishwa Shah -
ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2# બનાના શેક ઘર મા બધા ને પિ્ય છે.કેળા શરીર માટે ખુબ ફાયદાકારક છે.કેળા ખાવાથી શરીર ની નબળાઈ દુર થાય છે.કેળા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.કેળા ખાવાથી કબજીયાત અને એસિડીટી પણ થતી નથી. Hemali Chavda -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2પ્રોટીન થી ભરપૂર એવા કેળા ને એક નવા ટેસ્ટ થી મહેમાનો ને રાજી કરી શકીએ...ફટાફટ તૈયાર કરી શકીએ છીએ... rachna -
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrબદામ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ દાયક છે દૂધ સાથે બદામ લેવા ના ઘણા ફાયદા છે તો જો દૂધ સાથે એટલે કે બદામ શેક બનાવવા માં આયે તો સ્વાદિષ્ટ પણ લાગે છે દૂધ આમેય સંપૂર્ણ આહાર ગણાવ્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (6)