કાચી કેરીની ચટણી

Meenxi Mandaliya @meenxi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીના કટપીસ કરી તેમાં ગોળ એડ કરી ત્યારબાદ તેમાં શેકેલું જીરું એક ચમચી એડ કરવું
- 2
સ્વાદ અનુસાર નમક એડ કરી મિક્સરમાં ચટણી ક્રશ કરવી ત્યારબાદ ભજીયા જોડે પરોઠા જોડે ચટણી ખૂબ જ મસ્ત લાગે છે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું. Maru Rasodu -
-
કાચી કેરીની ચટણી
#કૈરીવધુ અત્યારે કેરીની સીઝન પૂરબહાર ચાલે છે તેમાંથી આપણે નીત-નવા અથાણું બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કાચી કેરીની અલગ ચટણી કરી છે Avani Dave -
-
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો Usha Bhatt -
-
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
-
-
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
-
કેરી ની ચટણી (Keri Chutney Recipe in Gujarati)
#MA#Cookpadindia#cookpadgujaratiફ્રેન્ડસ આમ તો મે ઘણી બધી વાનગીઓ મારી મમ્મી પાસે થી શીખી છે,પણ આ વાનગી મારા મમ્મી અને મારી ફેવરીટ છે.કેમકે મારી મમ્મી હમેશાં એવું કહે છે કે ઓછાં મસાલા માં ગુણવત્તા જાળવીને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ જ સાચી આવડત છે. એટલે આ વાનગી ઓછાં મસાલા થી અને ઝડપથી બનતી વાનગી છે.જેનો સ્વાદ તો સરસ છે પણ સાથે હેલ્ધી પણ છે. Isha panera -
કાચી કેરીની ચટણી (Raw mango chutney recipe in Gujarati)
#goldenapron3. #week4. #chatani આજે મે કાચી કેરીની ચટણી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આજે જ ત્રી કરો આ ચટણી Sudha B Savani -
-
કાચી કેરી -લસણની ચટણી (kachi Keri lasan ni chutney recipe in guj
#goldenapron3 #week 17 #સમર /ઉનાળો Parul Patel -
-
-
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri -
-
કાચી કેરીની ચટણી(raw mangao chutney recipe in Gujarati)
#મોમગુજરાતી ને થેપલા, ખાખરા, ભાખરી બધા સાથે ચટણી હોય તો મજા જ અલગ હોય છે ખાવાની,મારા મોમ ખુબ જ સરસ ચટણીબનાવે છે .ઘણી વખત હું પણ બનાવુ છું પણ મમ્મી બનાવે તેવી નથી બનતી કેમકે અેમા મમ્મીનો પ્રેમ હોય છે. આ ચટણીની ખાસ કરીને રીત તો એ છે કે તેને મિક્સરમાં ક્રશ કરીને નથી બનાવતા તેને ખાંડણી મા ખાડી ને બનાવવામાં આવી છે જે થી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ER Niral Ramani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22547769
ટિપ્પણીઓ