રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરીને ખમણી વડે છીણી લો.ત્યારબાદ તેમાં મીઠું, હળદર નાખી ૧ કલાક રાખી દેવું
- 2
એક પેનમાં ૨ ચમચી તેલ મૂકી તેમાં જીરું, હિંગ,કેરીનું છીણ અને ગોળ નાખીને ધીમી આચ પર હલાવીને મરચું પાઉડર નાખી ૨૦ મિનિટ સુધી હલાવતા રહેવું
- 3
એક તારની ચાસણી થાય એટલે ગેસની ફ્લેમ ને બંધ કરીને તેને ઠંડુ થવા દો.પછી તેને કાચની બરણીમાં ભરી લો તો તૈયાર છે કાચી કેરીનો છૂદો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
-
કાચી કેરીનો બાફલો
#ઉનાળાદરેક ગુજરાતી ઘરમાં ઉનાળામાં બનતો હોય છે કેરીનું બાફલો. સરળ રીત છતાં ગુણો થી ભરપૂર Bijal Thaker -
કાચી કેરીનો બાફલો (શરબત)
#ફ્રૂટ્સકાચી કેરી નો બાફલો શરીર માટે અત્યંત ગુણકારી છે. લોહીની વિકૃતિ, આંતરડાના રોગ, ગરમીમાં લૂ લાગવા સામે રક્ષણ આપે છે. ગુજરાત સિવાય બાકીનાં રાજ્યોમાં તે આમ પના તરીકે ઓળખાય છે. તેમાં કાચી કેરી, જીરું, ખાંડનો મુખ્ય ઉપયોગ થાય છે. ઉનાળામાં થતાં વધુ પડતા પરસેવાનાં લીધે સોડિયમ ક્લોરાઈડ અને આર્યનનાં થતા નુકશાનને અટકાવે છે. તેમાંથી વિટામિન B1, B2, C તથા નિયાસીન સારા પ્રમાણમાં મળી રહે છે. ક્ષય રોગ, એનિમિયા, કોલેરા, મરડો અટકાવવા માટે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. Nigam Thakkar Recipes -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
-
કાચી કેરીનો મેથુંબો (Raw Mango Methumbo Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#sweet_pickle#અથાણુંઆ કાચી કેરી ના ખાટા મીઠા અને તીખા અથાણાં ને લૂંજી પણ કહેવાય છે ,પણ અમારી સાઈડ આને મેથુંબો કહે છે .કેમકે મેથી ના દાણા થી વઘારેલા હોવાથી તેમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે . Keshma Raichura -
-
-
કાચી કેરીનો સંભારો
ઉનાળો આવે અને કાચી કેરી મળવાનું શરૂ થઈ જાય એટલે કાચી કેરી નું આ સંભારો બનવાનું શરૂ થઈ જાય. દાળભાત , પરાઠા ભાખરી, રોટલી સાથે આ ખુબજ સરસ લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ કાચી કેરીનો સંભારો. Bhavana Ramparia -
-
-
-
કાચી કેરીનો બાફલો
#SSM ઉનાળો આવે ગરમી લાવે.....આવી ગરમી માં કેરીનો બાફલો પીવા થી લૂ નથી લગતી...આજે મેં કેરીનો બાફલો બનાવિયો. Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12795264
ટિપ્પણીઓ