તરબૂચ 🍉 નું શરબત

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

તરબૂચ 🍉 નું શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. મોટો બાઉલ સમારેલું તરબૂચ
  2. ૭-૮ આઈસ કયુબ
  3. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  4. ૧/૪ ચમચીસંચળ પાવડર
  5. ૧/૨ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મિક્સર જાર માં સમારેલું તરબૂચ લો બીયાં બધા કાઢી નાખવા

  2. 2

    હવે તેમાં બરફના ટુકડા, સંચળ પાવડર અને ચાટ મસાલો નાખી ક્રશ કરી લો

  3. 3

    હવે તેને ગરણી થી ગાળી લો હવે તેમાં લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    હવે સર્વિગ ગ્લાસ માં ફરી બરફના ટુકડા નાખી બનાવેલું શરબત રેડી ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes