તરબૂચ 🍉& ફુદીનાનું 🌿શરબત🍹

Dr. Pushpa Dixit @pushpa_9410
ગરમીની સિઝન આવતા જ તમે એવા ડ્રિંક્સની શોધમાં રહો છો જેનાથી તમને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીથી પણ રાહત મળે. આ ડ્રિંક્સને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે.તો ચાલો બનાવીએ તરબૂચ- ફુદીનાનું શરબત... 🍹🍹
તરબૂચ 🍉& ફુદીનાનું 🌿શરબત🍹
ગરમીની સિઝન આવતા જ તમે એવા ડ્રિંક્સની શોધમાં રહો છો જેનાથી તમને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીથી પણ રાહત મળે. આ ડ્રિંક્સને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે.તો ચાલો બનાવીએ તરબૂચ- ફુદીનાનું શરબત... 🍹🍹
રાંધવાની સૂચનાઓ
- 1
તરબૂચના ટૂકડા કરીને બી અલગ કરી દો. તેમાં સ્વાદાનુસાર સુગર સિરપ, સંચળ, કાળા મરી, ફુદીનાના પાંદડા અને લીંબુનો રસ નાખો.
- 2
બધી સામગ્રી બ્લેન્ડરમાં નાખો. તેને બ્લેન્ડ કરી આઈસની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
મોહબ્બત કા શરબત
ગરમીની સિઝનમા તરબૂચ સરસ આવતા હોય છે . તરબૂચ આપણને ગરમીથી બચવામા હેલ્પ કરે છે . ભર ઉનાળાના ઠંડુ ઠંડુ શરબત મળી જાય એટલે મજા પડી જાય. સંગીતાબેન વ્યાસ ની રેસીપી જોઈ અને મે પણ મોહબ્બત કા શરબત બનાવ્યુ . જે ટેસ્ટ મા એકદમ yummy લાગે છે . Sonal Modha -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
-
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
તરબૂચનું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
મેં આ શરબત ક્રિષ્નાબેન જોશી ની રેસીપી માંથી જોઇને બનાવ્યું છે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યું. અત્યારે ગરમીની ઋતુમાં ઠંડક માટે ખૂબ જ સરસ.Bhoomi Harshal Joshi
-
-
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
તરબૂચ નું શરબત
#RB8#week8#તરબૂચ નું શરબતસમર માં જમવા કરતા પાણી ના શરબત, આઈસ્ક્રીમ, ગોળા એવું જ ખાવાનું મન થાય તો આજે મેં તરબૂચ નું શરબત બનાવી દીધું છે તો શેર કરું છું Pina Mandaliya -
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે સાંજે તરબૂચ નું શરબત પીવાની ખૂબ મજા આવે છે Krishna Joshi -
-
-
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ Rita Gajjar -
તરબૂચ લીંબુનું શરબત (watermelon lemon Sharbat Recipe In Gujarati)
#સાઈડકોઈ ડીશ ખાતા હોય તેની સાથે કાંઈ તો પીવા આપણે જોતું હોય તો આ પરફેક્ટ 6 Sejal Dhamecha -
તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ. Harsha Gohil -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તો મઝા પડી જાય... ગરમીમાં રાહત આપે તેવો સમર સ્પેશિયલ તરબૂચ નો જ્યુસ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે. Ranjan Kacha -
કાચી કેરી અને ફુદીનાનું શરબત
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@dr.pushpaben dixitji Juliben Dave -
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#juice#watermelonjuice Neeru Thakkar -
-
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
-
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SMસેહત અને તાજગી એટલે મહોબ્બત કા શરબત. જુની દિલ્હીની જમા મસ્જિદ ની બહાર , વષો થી મળે છે આ શરબત ,જે રમાદાન સ્પેશ્યલ છે. Bina Samir Telivala -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જઉનાળાના ધોમધખતા તાપમાં કઈ ને કઈ ઠન્ડુ પીવાનું મન થયા કરે છે ,આમ પણ શાકભાજી સારા નથી આવતા પણ હવે તો દરેક ફ્રૂટ બારેમાસ મળી રહે છે એટલે શાક કરતા ફ્રૂટનો ઉપયોગ વધુ રહે છે ,,ઘરમાં ઘણા બધા ફ્રૂટ ભેગા થઇ ગયા તો થયું વપરાશે કેમ ,,પણ પછી ઉપાય પણ મળી ગયો અને તૈય્યાર થયું એક પૌષ્ટિક ,સ્વાદિષ્ટ ,સ્વાસ્થ્યપ્રદ ઠન્ડુ પેય ,,,,આમ તમે તમને મનપસન્દ ફળો વાપરી શકો ,,માપમાં પણ વધઘટ કરી શકો ,,મસાલા પણ ઉમેરી શકો ,, લીલી દ્રાક્ષના રસમાં પણ બહુ સરસ લાગે છે ,મેં દ્રાક્ષ નથી ઉમેરી કેમ કે મને દ્રાક્ષ એમ જ હરતાંફરતાં ખાવી ગમે ,, Juliben Dave -
તરબૂચ આઈસ કેન્ડી
#RB5#MDC#Week5#Watermelonસીઝનલ બધા ફ્રૂટ્સ ખાવા જોયે જેથી ઋતુ ની સાથે આપડા શરીર ના તાપમાન નું બેલેન્સ પણ જળવાય રહે. ઉનાળા માં ખાસ કરીને વૈશાખ મહિને પડતા તાપ માં તરબૂચ જેવા રેસા વાળા અને પાણી વાળા ફળો ખાવા જોયે. જેથી આપણા શરીર માં ઠંડારક રહે અને લૂ સામે રક્ષણ મળે. તરબૂચ ને જે સ્વરૂપ માં ભાવતું હોય એમાં ખાઈ શકાય. મેં અહીં તરબૂચ ની કેન્ડી બનાવી છે. જે એકદમ ઇઝિલી બનાવી શકાય છે અને બાળકો ને ભાવે પણ છે. Bansi Thaker -
-
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16872344
ટિપ્પણીઓ (4)