તરબૂચ નું શરબત

Asha Shah
Asha Shah @cook_14535377
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500ગા્મ તરબૂચ
  2. 3/4વાડકી ખાંડ
  3. 15/20ફુદીનાના પાન
  4. 1/2વાડકી લીબુંનો રસ
  5. બરફ ના ટુકડા જરૂર મુજબ
  6. સંચર સ્વાદ મુજબ
  7. મીઠું થોડું
  8. શેકેલા જીરાનો પાવડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    તરબૂચ માંથી બીજ કાઢી ટુકડા કરી લો.ફુદીનાના સાથે મીકસર મા કૃશ કરી ગાળી લો.

  2. 2

    લીંબુનો રસ,ખાંડ, સંચર,જીરું નાખી બરાબર હલાવી લો.

  3. 3

    ગ્લાસ મા બરફ ના ટુકડા મુકી શરબત નાખી ઠંડુ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Shah
Asha Shah @cook_14535377
પર

ટિપ્પણીઓ

Similar Recipes