તરબૂચ નું સલાડ

Aartiben Hariyani @Aartiben
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં તરબૂચ ના નાના નાના ટુકડા કરી લો.
- 2
હવે સર્વિન્ગ બાઉલ માં લઈલો ઉપર થી ચાટ મસાલો ઉમેરો..
- 3
તો તૈયાર છે તરબૂચ નું સલાડ....
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
-
-
-
-
-
-
-
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
-
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
-
-
-
તરબૂચ નું શરબત
#RB8#week8#તરબૂચ નું શરબતસમર માં જમવા કરતા પાણી ના શરબત, આઈસ્ક્રીમ, ગોળા એવું જ ખાવાનું મન થાય તો આજે મેં તરબૂચ નું શરબત બનાવી દીધું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
તરબૂચ 🍉& ફુદીનાનું 🌿શરબત🍹
ગરમીની સિઝન આવતા જ તમે એવા ડ્રિંક્સની શોધમાં રહો છો જેનાથી તમને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીથી પણ રાહત મળે. આ ડ્રિંક્સને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે.તો ચાલો બનાવીએ તરબૂચ- ફુદીનાનું શરબત... 🍹🍹 Dr. Pushpa Dixit -
તરબૂચ આઈસ કેન્ડી
#RB5#MDC#Week5#Watermelonસીઝનલ બધા ફ્રૂટ્સ ખાવા જોયે જેથી ઋતુ ની સાથે આપડા શરીર ના તાપમાન નું બેલેન્સ પણ જળવાય રહે. ઉનાળા માં ખાસ કરીને વૈશાખ મહિને પડતા તાપ માં તરબૂચ જેવા રેસા વાળા અને પાણી વાળા ફળો ખાવા જોયે. જેથી આપણા શરીર માં ઠંડારક રહે અને લૂ સામે રક્ષણ મળે. તરબૂચ ને જે સ્વરૂપ માં ભાવતું હોય એમાં ખાઈ શકાય. મેં અહીં તરબૂચ ની કેન્ડી બનાવી છે. જે એકદમ ઇઝિલી બનાવી શકાય છે અને બાળકો ને ભાવે પણ છે. Bansi Thaker -
તરબૂચ બાસ્કેટ
#સ્ટ્રીટફૂડ નુ નામ લઈએ ફ્રુટ ના ખાઈએ તો ચાલે જ નહીં એટલે જ બનાવી તરબૂચ બાસ્કેટ તરબૂચ જુયુસી જુયુસી લાગે એટલે મજા જ મજા આવી જાય Pragna Shoumil Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845841
ટિપ્પણીઓ