બિના ગેસ જલાયે તિરંગીન લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીટોપરાનુખમણ
  2. એકવાટકી કાજુ
  3. એકવાટકી મિલ્ક પાવડર
  4. અડધી વાટકી ખાંડ
  5. બે એલચીપાવડર લાલ,લીલો,કેસરી બે ટીપા ફૂડકલર
  6. પા ચમચી ધી
  7. બે ચમચી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ ઠંડા લેવા ને મિકસર નીજાર પાવડર બનાવવો તેમા ટોપરાનુખમણ નાખી ફરી ગાઈનકરવુ તેમા મિલ્ક પાવડર નાખી ફરી ગાઈન કરી ખાંડ મા એલચીનાખી સરસ પાવડર બનાવવો બધુ મિક્સ કરી લેવુ નેદૂધ નાખી લોટ બાધી લેવો તેના તન ભાગ કરી બધા મા અલગ કલર નાખી મિક્સ કરી લેવો ધી વારો હાથ કરી કેસરી નાની પુરી વણી તેની ઉપર લાલ કલરની પુરી વણી રાખી ગોલબનાવી ઉપર લીલા કલરની પુરી વણી ઉપર ગોલવારી ચાકુથી છભાગ અડધી કરી તૈયાર તિરંગી લાડુ

  2. 2
  3. 3
  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes