તિરંગી સ્વીટ રોલ (Tirrangi Sweet Roll Recipe in Gujarati)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમિલ્ક પાઉડર
  2. 1/4 વાટકી દરેલી ખાંડ પાચ ચમચી
  3. 4 ચમચીદૂધ
  4. ચપટીકેસરી કલર
  5. ચપટીલીલો કલર
  6. 1/2 ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા દરેલી ખાંડ ને મિલ્ક પાઉડર ને ઇલાયચી બધુ મિક્સ કરવા નુ પછી તેના 3 ભાગ કરવા ના એકમાત્ર કેસરી વચ્ચે સફેદ ને પછી લીલો કલર મિક્સ કરી રોલ વારવો ને દસ મિનિટ ફીજ મા રાખવુ પછી મનમુજબ પીસ કરવા તૈયાર

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes