ચકરી(નાસ્તો)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીધ ઉનોલોટ
  2. એકચમચીલાલમસાલો
  3. એકચમચીતલ
  4. ચપટીહરદર
  5. એક ચમચી નિમક
  6. તેલ
  7. એકચમચી ચાટમસાલો
  8. ચાર ચમચી દહી
  9. આદુમરચાનીપેષ્ટ મનમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા લોટને મલમલના કપડા મા પોટલી વારી વરાળ મા દસમિનિટ બાફવા પછી દસ્તાવેજ ખાડીલેવો ને ચારણીથી ચારીલેવો તેમા તલ લાલમસાલો,ચપટીહરદર, નિમકનાખી દહીથી લોટ બાધીલેવો દસમિનિટ ઢાકીને રાખવો સંચા મા ચકરીની ડીશ મુકી ફરતુ તેલ લગાવી ઉપરનીચે તેલ લગાવીલેવુ ને બંધકરી પેપરકે ડીશ ઉપર ચકરી બનાવી ગરમતેલ મા તરવી તરવા મા જ્યારે ઉપર આવે ત્યારે હલકા હાથે ફેરવવી કુરકુરી ચકરી તૈયાર

  2. 2

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes