ઘરે બનાવેલા તાહીની સૌસ

Dr.Kamal Thakkar @cook_9633286
તાહીની સૌસ એક ડીપ તરીકે પણ પીરસાય છે. સલાડ , સેન્ડવિચ સાથે પીરસાય છે
ઘરે બનાવેલા તાહીની સૌસ
તાહીની સૌસ એક ડીપ તરીકે પણ પીરસાય છે. સલાડ , સેન્ડવિચ સાથે પીરસાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને કોરા શેકી લો ૨ મિનિટ માટે. રંગ ના બદલાવો
- 2
તેને ઠંડા પાડવા
- 3
તલ ને વાટી લો. ચાળી ને ફરી વાટી લો.
- 4
તેમાં મીઠું, લસણ, ઓલિવ તેલ ઉમેરી ને વાટી ને ખીરું તૈયાર કરી લો.
- 5
જરૂર મુજબ નવશેકું પાણી ઉમેરો ખીરું બનાવા. તૈયાર છે તાહીની સૌસ ફલાફલ, સલાડ કે પિતા બ્રેડ સાથે ખાવા માટે
Similar Recipes
-
તાહીની સોસ
#cookpadindia#cookpadgujaratiતાહીની સોસ એ middle eastern સોસ કે ડીપ છે.તે ફલાફલ અને પિતા બ્રેડ સાથે ખવાય છે. Alpa Pandya -
મુહામરા ડીપ
#તીખીમુહામરા એક મિડલ ઈસ્ટ ની ડિશ છે.જે એક ડીપ તરીકે સર્વ કરવાંમાં આવે છે.આ ડીપ એક સ્પયસી ડીપ છે. Anjana Sheladiya -
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
બીટરૂટ હમ્મસ (beetroot hummus recipe in Gujarati)
#સાઇડ જે ઘટ્ટ પેસ્ટ ચણા માંથી બનાવવામાં આવે છે. ઓરીજીનલ મીડલ ઈસ્ટ ની વાનગી છે.બીટરુટ નો ઉપયોગ કરીને બનાવેલું હેલ્થી અને ટેસ્ટી લાગે છે. બનાવવાં માં સરળ છે.ડીપ તરીકે પણ ઓળખાય છે. ફલાફલ, બર્ગર,સલાડ,બ્રેડ, થેપલા સાથે લઈ શકાય છે. Bina Mithani -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
હમ્મસ (Hummus Recipe In Gujarati)
Middle East ની famous રેસિપી.ડીપ તરીકે સર્વ થાય છે ફલાફલ સાથે નું ગ્રેટ કોમ્બિનેશન.. Sangita Vyas -
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
કાચા પપૈયા નુ લસણ અને ગોળ વાળુ ઝટપટ સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati)
મધર ની રેસિપી....આ સલાડ મસાલા વાળી પૂરી કે ભાખરી સાથે પીરસાય છે. એક દિવસ જ રાખી શકાય છે. Mrs Viraj Prashant Vasavada -
ફતુસ સલાડ
#RB19#WEEK19(ફતુસ સલાડ લેબનીસ સલાડ તરીકે ઓળખાય છે, આ સલાડ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે) Rachana Sagala -
વોલનટ હમસ્ જૈન (Walnut Hummus Jain Recipe In Gujarati)
#wallnuttwists#COOKPADINDIA#COOKPADGUJRATI હમસ્ એ મિડલ યીસ્ટ નાં દેશો માં સૌથી વધુ પ્રચલિત સ્પ્રેડ અથવા તો ડીપ છે, જે સામાન્ય રીતે કાબુલી ચણા થી બને છે પણ અહીં અને અખરોટના ઉપયોગ સાથે તેને તૈયાર કરેલ છે. Shweta Shah -
હમસ (Hummus Recipe In Gujarati)
@Disha_11 જી ની રેસિપી ફોલો કરીને મે સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે.હમસ એ મધ્ય - પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે. જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તે બિસ્કીટ, પીતા ચિપ્સ કે કાપેલા શાકભાજીથી સાથે ડીપ ની જેમ લેવાય છે. ફલાફલ અને પીતા બ્રેડની સાથે સોસ ની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવીચ સાથે ખાવામાં તેનો સ્પરેડ ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
તાહિની ડીપ (Tahini Dip Recipe In Gujarati)
તાહિની એ તલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી વાનગી છે અને સામાન્ય રીતે ભૂમધ્ય અને મધ્ય પૂર્વીય વાનગીઓમાં વપરાય છે. તેને ડીપ તરીકે પીરસવા ઉપરાંત તેનો ઉપયોગ હમસ, બાબા ઘનૌશ અને તાહિની ચટણી બનાવવા માટે ફલાફેલ, રેપ અને બર્ગર સાથે પીરસવા માટે પણ થાય છે.#tahinirecipes#tahinidip#તાહીની Mamta Pandya -
દૂધી ના પેન કેક વિથ બાબા ગનુશ
દૂધી ના પેન કેક ખૂબ જ હેલ્ધી છે. પચવામાં હલકું અને ટેસ્ટી પણ છે. સાથે લેબનીઝ ડીપ પણ બનાવ્યું છે. તે નાના મોટા દરેક વ્યક્તિને પસંદ પડશે. Bina Mithani -
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
ફલાફલ વીથ હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
આ એક મીડલ ઈસ્ટર્ન વાનગી છે.. આ ડીપ ફ્રાય કરી ને પણ ખવાય છે.. પણ મે એને હેલ્થી વૅરસન આપી અપ્પમ પાન મા બનાવ્યા છે. ફલાફલ વિથ હમ્મસ (ડીપ) Taru Makhecha -
મિશ (Mish Recipe In Gujarati)
#ATW3#TheChefStory આ એક દહીં નું ડીપ છે.ફેવરીટ અરેબિક રેસિપી છે.ખૂબ જ ઓછા સામગ્રી માંથી બની જાય છે.ટોસ્ટ કરેલ પીટા બ્રેડ સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
કોર્ન ક્રીસ્પી કબાબ
#૨૦૧૯ આ એક ઝટપટ બનતું સ્ટાટર છે જે સૂપ કે જ્યુસ સાથે પીરસાય ને નાસ્તા તરીકે પણ અપાય. Vatsala Desai -
ચિપ્સ & ડીપ(chips & dips recipe in Gujarati)
#ફટાફટ અલગ અલગ પ્રકાર ના ચિપ્સ સાથે ચટપટા અને તીખાં ડીપ છે.જે ખાવાં ની મજા જ કંઇક અલગ છે. સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક પણ છે. જે લાલ ચણા માંથી હમ્મસ બનાવ્યું છે. અગાઉ થી તૈયારી કરી શકાય છે. પછી ફટાફટ ડિનર ના સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
સ્પિનેચ ફલાફલ વીથ ઝાત્ઝીકી ડીપ અને ટેબુલેહ સલાડ
#બરોડાલાઈવઆજે મેં બરોડા લાઈવ માટે લેબનીશ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.અને સાથે સલાડ અને ડીપ પીરસ્યું છે. Bhumika Parmar -
હમસ
હમસ મિડલ ઇસ્ટર્ન ડીપ નો પ્રકાર છે જે બાફેલા કાબુલી ચણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાબુલી ચણા ને તાહિની (શેકેલા તલની પેસ્ટ), લીંબુનો રસ અને લસણ સાથે વાટી પેસ્ટ બનાવવામાં આવે છે. હમસને પાપરિકા, થોડા આખા બાફેલા કાબુલી ચણા, ઓલિવ ઓઈલ અને પાર્સલી વડે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે. મિડલ યીસ્ટ માં સામાન્ય રીતે એ ડીપ તરીકે પીટા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. સ્ટાર્ટર સાથે પીરસી શકાય એવી આ એક ખુબ જ સરસ સાઈડ ડીશ ની રેસીપી છે.#RB17#cookpadindia#cookpad_gu spicequeen -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
નોન ફ્રાઈડ ફલાફલ વીથ હમ્મસ (Nonfried Falafel With Hummus Recipe
#TT3#week3#midddle_East_special_recipe#nonfried_recipe#cookpadgujarati ફલાફલ મધ્ય પૂર્વીય મૂળની વાનગી છે જે ખાસ કરીને શાકાહારીઓમાં લોકપ્રિય છે. ફલાફલ અને હમ્મસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસ્પી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મિડલ ઈસ્ટ ભોજનની એક પરંપરાગત વાનગી છે. તેને સલાડ, હમસ, બાબા ગનુષ, પીતા બ્રેડ અને તાહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને કે સેલો ફ્રાય કરીને પણ બનાવવામાં આવે છે. આ ફલાફલ ને મેં અપમ પેન માં થોડા જ તેલ મા બનાવ્યા છે. જેથી હેલ્થ ની દ્રષ્ટિ એ જોઈએ તો એની nutritious વેલ્યુ વધી જાય છે. ચણામાં મધ્યમ માત્રામાં કેલરી અને કેટલાક વિટામિન્સ અને ખનિજો હોય છે. તેઓ ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત પણ છે. આ ફલાફલ સાથે મેં હમ્મસ સોસ ને પણ સર્વ કર્યું છે. જે આ હમ્મસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે. આ હમમસ ને ફ્લાફલ, પીતા બ્રેડ, કોઈપણ ચિપ્સ, બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમ્મસ એક હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Daxa Parmar -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
તાહિની સોસ (Tahini Sauce Recipe in Gujarati)
લેબેનીઝ ફૂડ માં વપરાતો સોસ. સફેદ તલ માંથી બને છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડીટરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
પાલક હમસ (Spinach Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં પાલકનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#hummus#હમસ#spinachhummus#spinach#helathydip#colourfull Mamta Pandya -
મિશ(Mish/Mash recipe in Gujarati)
#SPR અલગ અલગ પ્રકાર થી બનતાં આ સલાડ માં અહીં દહીં અને ફેટા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે.આ સલાડ ફલાફલ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ડીપ ની જેમ પણ સર્વ કરી શકાય Bina Mithani -
ગ્રીલ ગાર્લિક ટોમેટો (Grilled Garlic Tomato Recipe In Gujarati)
#GA4#WEEK15આ એક એવી રેસિપી છે જે તમે સ્ટાટર તરીકે યા તો જમવા સાથે સલાડ તરીકે લઈ શકાય અને એક્દમ ઇઝી અને ફાસ્ટ બની જાય એવી છે. charmi jobanputra -
સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
સાવર ક્રીમ એક મેક્સિકન ડીપ છે જે ઘણી બધી મેક્સિકન વાનગીઓ માં વાપરવામાં આવે છે. સાવર ક્રીમને નાચોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા તો વેફર સાથે સર્વ કરી શકાય. એને સલાડ ડ્રેસિંગ તરીકે પણ વાપરી શકાય. spicequeen -
બીટ હમસ (Beetroot Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં બીટનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#pinkhummus#હમસ#Beetroothummus#beetroot#colourfulfood#healthyfoodideas Mamta Pandya -
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156391
ટિપ્પણીઓ