તાહિની સોસ (Tahini Sauce Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
લેબેનીઝ ફૂડ માં વપરાતો સોસ. સફેદ તલ માંથી બને છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડીટરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે.
તાહિની સોસ (Tahini Sauce Recipe in Gujarati)
લેબેનીઝ ફૂડ માં વપરાતો સોસ. સફેદ તલ માંથી બને છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડીટરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તલને ધીમા તાપે શેકી લેવા. તલ માં થી સુગંધ આવે ત્યાં સુધી શેકવા. ઠંડુ થાય એટલે તેમાં લસણ અને ઓલિવ ઓઇલ નાખી મિક્સર માં ક્રશ કરવું.
- 2
ત્યારબાદ તેમાં દહીં મીઠું અને લીંબુ નો રસ નાખી ફરી ક્રશ કરી ફાઈન પેસ્ટ બનાવી લેવી.
- 3
તૈયાર છે તાહીની પેસ્ટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તાહિની સોસ (Tahini Sauce Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiલેબેનીઝ ફૂડમાં વપરાતો સોસ સફેદ તલ માંથી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે વડી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડિટેરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે. Ankita Tank Parmar -
તાહિની સોસ (Tahini Sauce Recipe In Gujarati)
મિડલ યીસ્ટ ની જ recipe માં આવે છે.હમસ બનાવવા માં આનો ઉપયોગ થાય છે. Sangita Vyas -
પિટા બ્રેડ - ફલાફલ સાથે તાહિની સોસ
#નોનઇન્ડિયનફલાફ્લ - લેબેનીઝ ફૂડ. એમાં પોકેટ વાડી બ્રેડ માં સોસ, ટીક્કી અને સલાડ ભરી ને ખવાય છે. Pina Shah -
અરેબિયા ટા સોસ પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક સિમ્પલ રોમન વાનગી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ વાનગી નું નામ તેના એકદમ તીખા સોસ ઉપરથી પડેલું છે.આ સોસ લસણ,ટામેટા,અને સૂકા લાલ મરચા થી ઓલિવ ઓઇલ માં બને છે. Jagruti Jhobalia -
તાહિની પેસ્ટ(Tahini paste recipe in Gujarati)
તાહિના અથવા તાહીની જે સફેદ તલ ને શેકી ને બનાવાય છે.હમસ્,બાબા ઘનૌશ વગેરે બનાવવા માં વપરાય છે.લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
તાહીની સોસ
#cookpadindia#cookpadgujaratiતાહીની સોસ એ middle eastern સોસ કે ડીપ છે.તે ફલાફલ અને પિતા બ્રેડ સાથે ખવાય છે. Alpa Pandya -
પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseપેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો. Urmi Desai -
હમસ (Hummus Recipe In Gujarati)
@Disha_11 જી ની રેસિપી ફોલો કરીને મે સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે.હમસ એ મધ્ય - પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે. જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તે બિસ્કીટ, પીતા ચિપ્સ કે કાપેલા શાકભાજીથી સાથે ડીપ ની જેમ લેવાય છે. ફલાફલ અને પીતા બ્રેડની સાથે સોસ ની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવીચ સાથે ખાવામાં તેનો સ્પરેડ ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો. Urmi Desai -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
લબેનીસ પ્લેટર
#CTદુબઈ એક મિડલઈસ્ટ સિટી છે. જ્યાં લબેનિસ ફૂડ ખૂબ જ જાણીતું છે. હું આમ તો બરોડા થી છું. પણ અહી દુબઈ માં મને ૧૩ વર્ષ થઈ ગયા તો આજે હું તમારી સાથે મિડલ ઈસ્ટ ની સ્પેશ્યલ વાનગી હમૂસ ખબૂસ, ચીઝ મનાખીસ, ઝાતર, ફલાફીલ અને સ્પેશ્યલ સલાડ ફટુશ લઈ ની રેસીપી લઈ ને આવી છું. જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટીક છે. હમુસ એ સફેદ ચણા માંથી બને છે જે પ્રોટીન થી ભરપૂર છે. ઝતર નો મસાલો સફેદ તલ, મિક્સ હરબ અને ઓરેગાનો માંથી બને છે. ફલાફિલ ડીપ ફ્રાય અથવા તો શલ્લો ફ્રાય પણ થઈ શકે છે. Komal Doshi -
મેરીનારા વોલનટ સોસ (Merinara Walnut Sauce Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiમેરીનારા સોસ ૧ ખુબજ સરસ ઇટાલિયન સોસ છે જે આપડે પીઝા અને પાસ્તા માટે યુઝ કરી શકીએ. આ સોસ ટામેટા, અખરોટ, ડુંગળી અને લસણ થી બને છે. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હેરબસ થી આ સોસ ની અરોમા ખુબજ સરસ આવે છે.મે આ સોસ મા ૧ વરિયેશન આપ્યું છે. મે આમાં અખરોટ નો ઉપયોગ કરોયો છે જેનાથી સોસ નો ટેસ્ટ એકદમ સરસ આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે. Disha Prashant Chavda -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
પેરી પેરી સોસ (peri peri sauce Recipe in Gujarati)
#GA4#week16#peri peri#cookpadindia#Cookpad_gujપેરી પેરિ સોસ એ એક ચટણી ટાઈપ છે જે સ્વાદમાં મીઠી, ગાર્લિકી, મસાલેદાર, મીઠું ચડાવેલું અને ટેન્ગી ટેસ્ટ આપે છે અને તેમાં હરિસા સોસ જેવો અને સ્વાદ અને ક્લાસિક હોટ સોસ જેવા મસાલા છે. ગરમ અને મસાલેદાર, આ ચટણી ફ્રેન્ચ ફ્રાઈસ , રાઈસ, ચીકન કોઈ માં પણ ઉમેરી કે પછી ડીપ તરીકે ઉપયોગ માં લઈ શકાય છે.. આ સોસ પિરી પીરી સોસ અથવા પીલી પિલી સોસ તરીકે પણ ઓળખાય છે, આ પરંપરાગત આફ્રિકન ચટણી ખરેખર પોર્ટુગલમાં ઉદ્ભવી છે. પણ હવે આફ્રિકન ફૂડ કલ્ચરનો અભિન્ન ભાગ બની ગયો. તે આફ્રિકન પક્ષીની આંખ મરચાં અથવા પેરી પેરિ મરચાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે આ ચટણીને ખૂબ જ અનોખો સ્વાદ આપે છે. Twinkal Kalpesh Kabrawala -
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે. Disha Prashant Chavda -
હમસ (Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStory#ATમેં અંકિતાજી ની રેસીપી ને ફોલો કરીને સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે તે પ્રોટીનથી ભરપુર ગઢ એ અને ક્રિમી ડીપ છે .જે કાબુલી ચણા માંથી બનાવાય છે .તેને ફલા ફલ અને પીઝા બ્રેડ ની સાથે સોસની જેમ ખાવામાં આવે છે. Amita Parmar -
બેઝીલ વોલનટ પેસ્તો સોસ (walnut Pesto Sauce Recipe in Gujarati)
#GA4#Week22Post -2આ ઇટાલિયન સોસ છે તે પાસ્તા અને પીઝા માં વપરાય છે. Hetal Shah -
-
રેડ વોલનટ સોસ (Red Walnut Sauce Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#ciokpadgujaratiરેડ વોલનટ સોસ (પીઝા અને પાસ્તા માટે) Mitali Chavda (Mitali Darshan Vala) -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#સોસ ઘણી જાતના બને છે ચીલી સોસ tomato sauce મેં આજે પીઝા સોસ બનાવ્યો છે ઘરે બનાવેલો ખુબ જ સરસ બને છે અને સસ્તું પણ પડે છે Kalpana Mavani -
-
વોલનટ તાહિની પેસ્ટ (Walnut Tahini Paste Recipe In Gujarati)
#walnuttwists#COOKPADINDIA#COOKPADGUJRATI તાહીર ની પેસ્ટ એ સામાન્ય રીતે તલ માંથી બનાવવામાં આવે છે પરંતુ અહીંયા મેં તેની સાથે અખરોટ નો પણ ઉપયોગ કરીને તેને તૈયાર કરેલ છે. આનો ઉપયોગ મિડલ યીસ્ટ નાં દેશો માં વિવિધ વાનગીઓ બનાવવા માટે થાય છે. જેમકે હમસ્, ફલાફલ વગેરે બનાવવા માં આ પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે, સ્ટોર કરી શકાય છે, Shweta Shah -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
પેરી પેરી સૉસ પીરી પીરી અથવા તો પીલી પીલી સૉસ તરીકે પણ ઓળખાય છે. આ એક ટ્રેડિશનલ સાઉથ આફ્રિકન સૉસ છે જે ઓરિજિનલી પોર્ટુગીઝ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આફ્રિકન બર્ડ્સ આઈ ચીલી વાપરીને બનાવવામાં આવતો આ સૉસ એકદમ સ્પાઇસી અને ફ્લેવરફૂલ લાગે છે.આ સૉસ ખાસ કરીને નોનવેજ મેરીનેશન માટે વાપરવામાં આવે છે. પણ આ સૉસ માં મેરીનેટ કરેલા વેજિટેબલ્સ અને પનીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પેરી પેરી સોસ મેરિનેડ, સ્પ્રેડ અથવા તો ડીપ તરીકે વાપરી શકાય. આ સૉસ નુડલ્સ, પાસ્તા અને કરીઝ માં પણ વાપરી શકાય.ઘરે બનાવેલા પેરી પેરી સૉસ માં તીખાશ નું પ્રમાણ પસંદગી મુજબ નું રાખી શકાય છે અને એમાં કોઈ પ્રેઝર્વેટીવ નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સૉસ માં ઉમેરાતી બીજી વસ્તુઓ પણ સ્વાદ અને પસંદગી પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. એકદમ સરળતા થી બની જતો પેરી પેરી સૉસ જે વાનગી માં વપરાય એ વાનગી ના સ્વાદ માં અનેક ગણો ઉમેરો કરે છે.#GA4#Week16 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16086419
ટિપ્પણીઓ (7)