કાચા પપૈયા નુ લસણ અને ગોળ વાળુ ઝટપટ સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

મધર ની રેસિપી....આ સલાડ મસાલા વાળી પૂરી કે ભાખરી સાથે પીરસાય છે. એક દિવસ જ રાખી શકાય છે.

કાચા પપૈયા નુ લસણ અને ગોળ વાળુ ઝટપટ સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati)

મધર ની રેસિપી....આ સલાડ મસાલા વાળી પૂરી કે ભાખરી સાથે પીરસાય છે. એક દિવસ જ રાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
2લોકો
  1. 1/2 કટકો કાચું પપૈયું
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીગોળ
  4. 1 ચમચીલસણ મરચાં ની પેસ્ટ (અલગ અલગ પણ લેવાય)

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    કાચું પપૈયું લઇને એનો નાનો કટકો કરો.

  2. 2

    એક વાસણમાં એકદમ ઝીણા કટકા (ચોરસ) કરી લો.

  3. 3

    એમાં તેલ, લસણ મરચાં ની પેસ્ટ, ગોળ ઊમેરો.

  4. 4

    બઘું બરાબર ભેગું કરી લો.

  5. 5

    તૈયાર છે..કાચા પપૈયા નુ સલાડ...ગરમ ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes