ખજુર ચોકલેટ ચિલ્ડ શૅઇક

Shital Galiya @cook_15826293
ખુબ જ હેલ્થી, પ્રોટિન અને આયર્ન થી ભરપુર, ટેસ્ટી શૅઇક😋
મારુ નવીનતમ એનર્જી ડ્રિન્ક
ખજુર ચોકલેટ ચિલ્ડ શૅઇક
ખુબ જ હેલ્થી, પ્રોટિન અને આયર્ન થી ભરપુર, ટેસ્ટી શૅઇક😋
મારુ નવીનતમ એનર્જી ડ્રિન્ક
રાંધવાની સૂચનાઓ
- 1
ખજુર ના ઠળિયા કાઢી લો... એક વાસણ મા દૂધ લઈ તેમાં ખજુર અને ચોકલેટ એડ કરી બ્લેન્ડર કે મિક્સર મા સરસ બ્લેન્ડ કરી લો..!!! ફ્રિઝ મા ચિલ્ડ કરવા મુકો...પછી ગ્લાસ મા લઈ સર્વ કરો...!!!
- 2
રેડી છે...ખુબ જ ડિલિસિયસ એવો ચોકલેટી યમ્મિ ખજુર ચોકલેટ ચીલ્ડ શૅઇક😋😋😋!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ
#માઇઇબુક#રેસિપી ૧૨હમણાં વરસાદી માહોલ છે તો મને અને મારી દીકરી ને આઇસ્ ક્રીમ ખૂબ જ વ્હાલો તો આજે મે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો .. Nidhi Parekh -
રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
#PCપનીરમાંથી ફુલ ઓફ પ્રોટીન મળે છે ખૂબ અલગ અલગ પનીરમાંથી આપણે રેસીપી બનાવીએ છીએ મીઠાઈ પણ ખુબ જ સરસ બને છે તેમાં પણ રસગુલ્લા ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી માં આવે તેમાં આજે મેં રસગુલ્લા બનાવી અને તેને ચોકલેટ માં ડીપ કરી અને ચોકલેટ બોલ બનાવું તો કેવું? મને ખૂબ જ આ વિચાર ગમ્યો અને મેં બનાવી. Manisha Hathi -
ચોકલેટ ફ્લેવર કોફી ☕️
Tea time / coffee time ☕️વરસાદની સિઝનમાં ગરમ ગરમ કોફી પીવાની મજા આવે છે . અમારે અહીં મોમ્બાસા મા ગઈકાલથી વરસાદ ચાલુ થયો છે . તો બાલ્કની મા બેસી ને ગરમ ગરમ ચોકલેટી કોફી પીવાની મજા જ કાઈ અલગ હોય છે . Sonal Modha -
ચોકલેટ ટી
#ઇબુક૧#૩૨ચા એટલે ઘણા લોકો ની જીવન જરૂરી વસ્તુ, કે જેના વિના સવાર સવાર ના લાગે. ચા પણ અલગ અલગ પ્રકાર ની હોય છે. પણ આજે હું નવી જ પ્રકાર ની ચા લાવી છું ' ચોકલેટ ટી '. મૂડ ખરાબ હોય, ગુસ્સો આવતો હોય કે પછી આળસ ચડી હોય ત્યારે આ ગરમા ગરમ "ચોકલેટ ટી"ની ચૂસ્કી માણી આ તકલીફો અને સ્ટ્રેસને ઝટપટ દૂર કરી શકાય છે. Chhaya Panchal -
-
ઓરિયો ચોકલટ થીક મિલ્ક શેક
#RB6#oreo milkshakeઅત્યારના દરેક બાળકો ને દૂધ ભાવતું નથી એટલા માટે જો અલગ અલગ રીતે દૂધમાં વેરાઈટી બનાવીને આપી દે તો બાળકો દૂધ પીવે છે અને એમાં પણ ઓડિયો બિસ્કીટ બાળકોના પ્રિય છે કારણકે તે ફુલ ચોકલેટી હોય છે એટલે મેં આજે oreo chocolate milkshake બનાવ્યું છે. Jyoti Shah -
બનાના આઈસ્ક્રીમ(Banana icecream recipe in Gujarati)
કેળા માં વિટામિન એ ,બી ,સી અને ઈ ,ઝીંક ,આયર્ન ,મિનરલ્સ ,પોટેશિયમ વગેરે અનેક પોષક તત્વો હોય છે .સવારે ખાલી પેટે કેળા ખાવા થી ભૂખ ઓછી લાગે છે અને સ્ફ્રૂર્તિ પણ બની રહે છે .કેળા અને દૂધ સાથે લેવાથી શરીર ને ભરપૂર માત્રા માં પ્રોટીન ,વિટામિન ,ફાઈબર અને મિનરલ મળે છે .#CookpadTurns4Fruits Rekha Ramchandani -
-
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
-
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ ગનાશ(chocalate gnash recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ઇન્સ્ટન્ટચોકલેટગનાશ Shilpa's kitchen Recipes -
ખજુર મિલ્ક શેક
#goldenapron3Week 3#milk#ટ્રેડિશનલઆજે આપણે બનાવીશું ખજૂર નું મિલ્કશેક,આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ એને બનાવવું ખૂબ જ સરળ છે. Upadhyay Kausha -
-
ઓરેન્જ સ્નો(Orange snow in Gujarati)
#CookpadTurns4 ડિલીશીયસ ક્રિમી ડેઝર્ટ 😋😋😋 વીથ ફ્લેવર ઓફ ફ્રેશ ઓરેન્જીસ..... Bhumi Patel -
થિક ચોકલેટ મિલ્કશેક (Thick chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week4અહિં મિલ્કશેક થિક બનાવવા માટે તેમાં કોર્નં ફ્લોર ઉમેર્યૉ છે.મિલ્કશેક તૈયાર થયા બાદ તેને અલગ અલગ રીતે ડ્રાયફ્રુટ કે ચોકલેટ થી ડેકોરેટ કરી શકાય.Brinda morzariya
-
-
-
મલાઈ કોલ્ડ કોફી (Malai Cold Coffee Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWC Sneha Patel -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
-
-
-
-
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7546929
ટિપ્પણીઓ