મલ્ટી ગ્રેઈન પનીર કેપ્સીકમ પીરી પીરી પરાઠા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

પનીર કેપ્સીકમ પીરી પિરી સ્ટફિંગ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલ્ટી ગ્રેઇન લોટ માં ઘઉં, સોયાબીન, રાગી, અળસી અને જવ નાખી ને બનાવ્યો છે. અહી મે આ પરાઠા દહી અને આલુ મટર સાથે પીરસ્યું છે. આશા કરું છું કે આપને રેસિપી પસંદ આવશે.

મલ્ટી ગ્રેઈન પનીર કેપ્સીકમ પીરી પીરી પરાઠા

પનીર કેપ્સીકમ પીરી પિરી સ્ટફિંગ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલ્ટી ગ્રેઇન લોટ માં ઘઉં, સોયાબીન, રાગી, અળસી અને જવ નાખી ને બનાવ્યો છે. અહી મે આ પરાઠા દહી અને આલુ મટર સાથે પીરસ્યું છે. આશા કરું છું કે આપને રેસિપી પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ થી ૫ વ્યકિત
  1. 3 કપ મલ્ટી ગ્રેઈન લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૨ ચમચી તેલ મોણ માટે
  4. સ્ટફિંગ માટે
  5. ૪૦૦ ગ્રામ પનીર
  6. ૨ નંગ કેપ્સીકમ ઝીણું સમારેલું
  7. ૨ ડુંગળી ઝીણી સમારેલી
  8. ૨ ચમચી કોથમીર ઝીણી સમારેલી
  9. ૨ લીંબુ નો રસ
  10. ૨ થી ૩ લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  11. ૨ ચમચી મરી પાઉડર
  12. ૩ ચમચી પિરિ પીરિ પાવડર
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મલ્ટી ગ્રેઈન લોટ માં મીઠું અને મોણ નાખી ને રોટલી જેવો લોટ બાંધવો.

  2. 2

    પનીર ખમણી લેવું. તેમાં મીઠું, મરી, પિરિ પીરી મસાલો, લીંબુ નો રસ, કેપ્સીકમ, ડુંગળી, મરચાં અને કોથમીર નાખી મિક્સ કરવું.

  3. 3

    રોટલી વણી સ્ટફિંગ ભરી પરાઠા વણી શેકી ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes