ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધની દસ મિનિટ બોઈલ કરું અને સાથે હલાવતા રહો પછી દૂધમાં ખાંડ નાખીને હલાવતા રહો પછીથોડું ઠંડું દૂધ લઇ તેમાં કોર્ન ફ્લોર અને મિલ્કપાવડર નાખીને મિક્સ કરો
- 2
કોર્ન ફ્લોર અને મિલ્ક પાઉડર વાળું દૂધ નાખીને 5 મિનિટ બોઈલ કરવું અને સતત હલાવતા રહેવું ઠંડું થઇ ગયાબાદ મલાઈ નાખીને હેન્ડ બ્લેન્ડર ફેરવી દો પછી ડાર્ક ચોકલેટ ની ડબલ બોઈલરથી મેલ્ટ કરો પછી ચોકલેટની તૈયાર થયેલા દૂધના મિશ્રણમાં મિક્સ કરી લો
- 3
મિશન અને એરટાઈટ ડબામાં લઈને બે કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો પછી તેને બહાર કાઢીને ચર્ન કરો પછી પાછું તેને એરટાઇટ ડબ્બામાં લઈને ઉપરથી ચોકોચિપ્સ નાખીને કલિંગ ફિલ્મ લગાવીને ડબ્બાની ટાઈપ બંધ કરી ફ્રિઝરમાં overnight માટે સેટ થવા મૂકી દો
- 4
તૈયાર છેચોકલેટ આઈસ્ક્રીમ ઉપરથી ચોકો ચિપ્સ નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેનીલા ચોકબાર કેન્ડી (Vanilla Chocobar Candy Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#APR Sneha Patel -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
-
ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ કિડસ સ્પેશિયલ (Instant Hot Chocolate Kids Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ઇટાલિયન હોટ ચોકલેટ (Italian Hot Chocolate Recipe In Gujarati)
#GA4#Week5#Italian#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream recipe in Gujarati)
#FDઆ રેસિપી હું મારી ફ્રેન્ડ જેનું નામ રીના રૈયાણી છે તેને ડેલીકેટ કરુ છું જે મારી ફ્રેન્ડ પણ છે અને સિસ્ટર પણ છે Madhvi Kotecha -
ચોકલેટ આઈસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
ડ્રાયફ્રુટસ મેંગો રોલ કટ (Dryfruits Mango Roll Cut Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
ચોકલેટ આઇસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી હોય અને ઠંડો ઠંડો આઇસક્રીમ ખાવાની મઝા અનેરી છે Smruti Shah -
થિક ચોકલેટ મિલ્કશેક (Thick chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week4અહિં મિલ્કશેક થિક બનાવવા માટે તેમાં કોર્નં ફ્લોર ઉમેર્યૉ છે.મિલ્કશેક તૈયાર થયા બાદ તેને અલગ અલગ રીતે ડ્રાયફ્રુટ કે ચોકલેટ થી ડેકોરેટ કરી શકાય.Brinda morzariya
-
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
કોલ્ડ કોકા વીથ આઈસ્ક્રીમ (Cold cocoa with icecream recipe in Guj
#RB1#week1#SM#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ પીવાની ઇચ્છા બધાને થતી હોય છે. કોલ્ડ કોકા તેના નામ પ્રમાણે જ એકદમ ચિલ્ડ વધુ સારું લાગે છે. કોલ્ડ કોકા એક તો એકદમ ઠંડુ અને તેમાં પણ તેનો ચોકલેટી ટેસ્ટ નાના-મોટા સૌને મજા પડી જાય તેવો હોય છે. તો ચાલો જોઈએ આ ઠંડું-ઠંડું ચોકલેટી કોલ્ડ કોકા કઈ રીતે બને છે. Asmita Rupani -
હોટ ચોકલેટ થીક શેક (Hot Chocolate Thick Shake Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
-
ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#APR#RB10#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
ચોકલેટ કેન્ડી(chocolate candy recipe in Gujarati)
#ગોલ્ડનએપ્રોંન3#વીક22મને ચોકલેટ ફ્લેવર બહુ જ ગમે તેથી મેં ચોકલેટ કેન્ડી બનાવી મારા માટે.... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16247425
ટિપ્પણીઓ (6)