ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia

ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ બ્રેડ
  2. જરૂર મુજબ ડેરી મિલ્ક ચોકલેટ
  3. જરૂર મુજબ ઓરિયો બિસ્કીટ
  4. જરૂર મુજબ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ. બિસ્કિટ ને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવા.તેમાં થોડું દૂધ નાખી પેસ્ટ બનાવી

  2. 2

    બ્રેડ ની કિનારી કાપી લેવી પછી તે બ્રેડ માં બિસ્કીટ ની પેસ્ટ લગાવી તેના ઉપર ચોકલેટ ના પીસ મૂકવા. બીજી બ્રેડ માં પેસ્ટ લગાવી તેના ઉપર મૂકવી

  3. 3

    હવે ટોસ્તર માં ટોસ્ટ કરી લેવી.. તૈયાર બાળકો ની પસંદ ચોકલેટ સેન્ડવિચ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia
પર

ટિપ્પણીઓ

Similar Recipes