ફરાળી બટાટા  પરાઠા

Nayana Shah
Nayana Shah @cook_16162815
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
૨ વ્યક્તિ
  1. 1મોટું બટાટા
  2. 1 કપરાજેગરા લોટ
  3. સિંથવ મીઠું સ્વાદ અનુસાર
  4. 3-4 ચમચીતેલ
  5. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  6. ૧/૪ કપ દહીં
  7. અડધી ચમચી જીરું
  8. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    બટાટા બાફી ને ઠંડુ પાડી ને કાપી લેવું હવે બે ચમચી તેલ ગરમ કરી જીરા નો વગાર કરીને બટેકા આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સાતદિ લેવા

  2. 2

    ઠંડુ પાડી લોટ બાથવો પરાઠો વણી તેલ થી તલ ભભરાવી સેકી લેવા દહીં સાથે પરોસવા

  3. 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Shah
Nayana Shah @cook_16162815
પર

ટિપ્પણીઓ

Nayana Shah
Nayana Shah @cook_16162815
Farali alu paratha testy lage che,ane healthy pan che👍🏼😊

Similar Recipes