કેલ ગારલિક પરાઠા

Alka Joshi
Alka Joshi @cook_15749638

કેલ એક ભાજી નો પ્રકાર છે જે ખુબ જ હેલ્ધી હોય છે તેમા મિનરલ્સ અને વિટામિન થી ભરપુર હોય છે, કેલ ની ભાજી નિયમિત રીતે ખાવા થી ઓસ્ટોપોરાસીસ, આૅથરાઈટસ જેવા હાડકા ને લગતા ઘણા બધા રોગો સામે રક્ષણ મળે છે, કેલ ની ભાજી માથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, જેમકે, શાક, સલાડ,પરાઠા વગેરે .. આજ હું કેલ ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કરીને એક હેલ્ધી પરાઠા ની રેસીપી લાવી છું જે નો ઉપયોગ તમે સવાર ના હેલ્ધી નાસતા મા કે રાત ના જમવા મા પણ કરી શકો છો, સામાન્ય રીતે બાળકો ને ભાજી નથી ખાતા પરંતુ જો તેભને આવી રીતે પરાઠા બનાવી ને ખવડાવો તો ફટાફટ ખાઈ લે છે, સ્ત્રીઓ માટે અમુક વિટામિન ની ખામી ને કારણે થતા રોગ સામે રક્ષણ આપે છે તો ચાલો આજ આ હેલ્ધી કેલ પરાઠા ની રેસીપી જાણીએ

કેલ ગારલિક પરાઠા

1 કમેન્ટ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનીટ
2 વ્યક્તિ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 2નંગ કેલ ની ભાજી ના પાન
  3. 1/2 કપબારીક સમારેલુ લીલુ લસણ
  4. 2-3લીલા મરચાં
  5. 1/4 ટીસ્પૂનહળદર
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. 2 ટેબલસ્પૂનતેલ મોયણ માટે
  8. 3-4 ટેબલસ્પૂનતેલ શેકવા માટે
  9. 2 ટેબલસ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેલ ની ભાજી ને ધોઈ ને સમારી લો અને તેને ચોપર મા લસણ અને મરચાં નાખીને તેને અધકચરી ક્રશ કરી લો

  2. 2

    ત્યાર બાદ એક વાસણ મા ઘ ઉ નો લોટ લો તેમા હળદર, મીઠુ, તલ અને ક્રશ કરેલાં કેલ અને લસણ ને ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં તેલ ઉમેરીને મિક્સ કરો તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી પરાઠા નો સોફ્ટ લોટ બાંધી લો ત્ય

  4. 4

    ત્યાર બાદ તેના પરાઠા વણી ને તેને તેલ લગાવીને ને બંને બાજુ થી ગુલાબી રંગના શેકી લો અને તેને ગરમા ગરમ દહી અને અથાણા સાથે પીરસી દો તૈયાર છે હેલધી કેલ ગારલિક પરાઠા,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Joshi
Alka Joshi @cook_15749638
પર

Similar Recipes