તાંદળજો ભાજી ના સ્ટફ્ડ પરાઠા

#પરાઠાથેપલા આપણે રૂટિનમાં મેથી, પાલક અને કોથમરી જેવી ભાજીનો ઉપયોગ કરીને પરાઠા બનાવતા હોય છે પણ આજે હું જે ભાજીનો પરાઠા માં ઓછો યુઝ થાય છે અને ખૂબ જ ગુણકારી છે તેવી તાંદલજાના ભાજી ના પરોઠા લાવી છું.
આયુર્વેદિક મુજબ તાંદરજો ભાજી ના ગુણ કંઈક આવા છે
તાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી
તાંદળજો ભાજી ના સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલા આપણે રૂટિનમાં મેથી, પાલક અને કોથમરી જેવી ભાજીનો ઉપયોગ કરીને પરાઠા બનાવતા હોય છે પણ આજે હું જે ભાજીનો પરાઠા માં ઓછો યુઝ થાય છે અને ખૂબ જ ગુણકારી છે તેવી તાંદલજાના ભાજી ના પરોઠા લાવી છું.
આયુર્વેદિક મુજબ તાંદરજો ભાજી ના ગુણ કંઈક આવા છે
તાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાજીની વીણી લો ત્યારબાદ ભાજીને સુધારી અને હૂંફાળા પાણીથી ધોઈ લો. હવે કૂકરમાં ત્રણ ચમચી તેલ મૂકી હિંગ અને લસણ સોતરી અને ભાજી નાખો. ત્યારબાદ તેમાં પાણી, હળદર અને મીઠું નાખી 2 વિસલ કરી લો. ભાજી માં પાણી ઓછું રહે તે રીતે બાફવાની છે
- 2
હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી ડુંગળી સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલી ભાજી નાખી મિક્સ કરો હવે તેમાં પનીર, ચણાનો લોટ,લાલ મરચું પાવડર,ધાણાજીરું,ગરમ મસાલો પાવડર નાખી પુરણ જેવો માવો બનાવી લો.
- 3
હવે ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ,કલોંનજી, જીરુ અને તલ નાખી પરોઠા જેવો લોટ બાંધી લો. લોટને સરસ મસરી પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો
- 4
હવે વચ્ચે પૂરણ ભરી પરોઠા બનાવી ઘી મૂકી બંને બાજુ ગુલાબી શેકી લો. માખણ ની સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
2 ઈન 1 પરાઠા
#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે Bansi Kotecha -
-
-
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાપડ સ્ટફ્ડ પરાઠા (Papad stuffed paratha Recipe in Gujarati.)
#રોટલી આ પરાઠા બનાવવા માટે ઘટકો ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે .સ્વાદ માં પણ સરસ છે.લોકડાઉન માં ઉપયોગી થશે. પરાઠા બનાવવા લીલા લસણ ના પાપડ અને સિંગતેલ નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
તાંદળજા ની ભાજી ના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadતાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. તાંદળજાની ભાજી લોહીનું શુદ્ધિકરણ કરે છે. તે પચવામાં હળવો છે. એમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. તાંદળજાની ભાજી આપણે ઘરે પણ સહેલાઇથી ઉછેરી શકીએ છીએ. Neeru Thakkar -
તાંદળજા પરાઠા
#નાસ્તો#ઇબુક૧#૧તાંદળજાની ભાજી શિયાળા માં ભરપૂર મળે છે. પ્રોટીન થી ભરપૂર એવી ભાજી માં લોહતત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ સારી એવી માત્રા માં છે. સામાન્ય રીતે આપણે ભાજી ના મુઠીયા, શાક વગેરે બનાવીએ છીએ ,આજે મેં પરાઠા બનાવ્યા છે. જે એક પૌષ્ટિક નાસ્તો બની રહે છે. Deepa Rupani -
પાલક મેથી ની ભાજી ના પરાઠા
લીલી ભાજી ની રેસીપીસ#BR : પાલક ,મેથી ની ભાજી ના પરાઠાશિયાળાની સિઝન શરૂ થતા લીલા શાક અને ભાજી જેમકે તાજી પાલક અને મેથી ની ભાજી આવવા લાગે છે .અને ભાજીમાંથી આપણને જોઈતા પ્રમાણમાં આયર્ન મળી આવે છે તો રોજિંદા જીવનમાં ભાજી નો ઉપયોગ કરવો જ જોઈએ. તો આજે મેં પાલક અને મેથી ની ભાજી ના પરોઠા બનાવ્યા. Sonal Modha -
લચ્છા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ લચછા પરાઠા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી હોય છે mamtabhatt829@gmail.com Bhatt -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
મક્કા બાજરી મેથી ના લચ્છા પરાઠા
#તવા#ઠંડી ની ઋતુ માં મક્કા, બાજરી, અને મેથી નો ઉપયોગ વધારે પ્રમાણ માં કરવો , એ સેહત માટે સારું છે . આ ઋતુ માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં અને તાજી મળે છે . આ પરાઠા બનાવવા ખૂબ સરળ છે . ઝટપટ તૈયાર થઈ જાય છે . આ પરાઠા સવાર ના નાસ્તામાં ભોજન કે ચા ના સમયે અથવા ટિફિન માં ગમેતે ટાઈમે સર્વ કરી શકો . Dipika Bhalla -
-
ભાજીપાવ ની ભાજી
#ઇબુક#day 27 આજહું ભાજીપાવ ની ભાજી લઈ ને આવી છું મારા ઘર માં મેંદા નો ઉપયોગ બહુ જ ઓછો થાય છે એટલે બને ત્યાં સુધી ઘર માં પાવ ના બદલે પરોઠા બનાવું છું આશા રાખું બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊😊 Jyoti Ramparia -
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
-
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
લીમડા અને ટોપરા ના તલ વાળા પરાઠા
લીમડાના પાન ખૂબ ગુણકારી હોય છે, આ પરાઠા માં ટોપરૂ અને તલ નો ઉપયોગ કરી બનાવAachal Jadeja
-
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
નાયલોન આલુ પરાઠા
#ઇબુક૧#વાનગી-૧૬આ આલુ પરાઠા બનાવવા ખૂબ જ ઓછો ટાઇમ લાગે છે.અને ઓછી વસ્તુ માંથી ટેસ્ટી પરાઠા બને છે. Geeta Rathod -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth
More Recipes
ટિપ્પણીઓ